________________
ॐ ह्रीं श्रीं नमः अनेन मंत्रण
नभंस्थाप्यअस्मिनस्थाने स्थिरोभन्न ॥ १७१ ॥
ઉપર પ્રમાણે મંત્ર બોલીને હે નભદેવ ! આપને માટે આ આસન તૈયાર કરેલ છે ત્યાં આય આવીને આપની સ્થાપના કરીને સ્થિર થાવ, આ પ્રમાણે પૂર્વ દિશામાં દેવેની સ્થાપકરવી અને પ્રેમ સંક૯પ વિધિ કરવી. ૧૭૧ ॐ क्लीं नमः अनेनमंत्रण
अग्निस्थाप्य अस्मिनस्थानेस्थिरोभव ॥ १७२ ॥
ત્યાર પછી ઉમર પ્રમાણે મંત્ર બોલીને હે અગ્નિદેવ ! આ આસન આપને માટે તૈયાર કરેલ છે માટે આપ ત્યાં આવીને સ્થિર થાવ. આ પ્રમાણે બાલીને અગ્નિદેવની સ્થાપપના કરવી, ૧૭૨ ॐ क्लीं नमः अनेनमंत्रण
पूषास्थाप्य अस्मिन् स्थानेस्थीरोभत्र ॥ १७३ ॥
ઉપર પ્રમાણે મંત્ર એલીને હે પૂષાદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે ત્યાં આપની સ્થાપના કરી ને ત્યાં આપ સ્થિર થાવ. આ પ્રમાણે એલીને પૂષાદેવની સ્થાપના કરવી. ૧૭૩ .
ॐ क्लीं नमः अनेन मंत्रेण एवम् प्रहक्षतस्थाप्य अस्मिन् स्थानेस्थिरोभव ॥ १७४ ॥ ઉપર પ્રમાણે મંત્ર બોલીને તે ગ્રહક્ષતદેવ ! આ સ્થાન
"Aho Shrutgyanam"