________________
પુરમાં તથા મેટા નગરમાં તથા મેટા કિલા ઉપર તથા વાવ ઉપર તથા કુવા ઉપર અને મોટા સરવર ઉપર તથા રથ ઉપર તથા રાજાઓના મહેલે ઉપર સુંદર ધજાઓ ચડાવવી. ૧૧૬.
निष्पत्ताशिखरंद्रष्ट्वा ध्वजहिननकारयेत् । अमुरावासमिछंति ध्वजहिनेसुरालये ॥ ११७॥
હવે દવાઓ શા માટે રાખવી તેનું પ્રમાણુ બતાવવામાં આવે છે. જ્યારે બાંધકામ પૂરું થાય અને શાસ્ત્ર જેની ઉપર વજા ચડાવવાનું કહેલ છે તેના ઉપર જે ધ્વજા ન ચડાવી હોય અને જે વજા વગર શિખર જોવામાં આવે તે મહાન પાપને ભાગીદાર થાય છે. તેમજ જે ધજા વિનાના શિખરે રાખે છે તેમાં રાક્ષસને વાસ થાય છે, તેમજ ભૂતપ્રેતને પણ વાસ થાય છે માટે શાસ્ત્રોએ
જ્યાં જ્યાં વજા ચડાવવાનું ફરમાન કર્યું હોય ત્યાં ત્યાં તેને અવશ્ય ધજા ચડાવવી જોઈએ આ શાસ્ત્રને. મત છે. ૧૧૭
મંદિર બંધાવી ધજા ચડાવે તેનું પુણ્ય ध्वजोछयेणतुष्यन्ति देवाश्चपितरस्तथा दशाश्वर्माधकंपुण्यं सर्वतीर्थंधरादीकम् ॥ ११८ ॥
"Aho Shrutgyanam