________________
૪૩
ધજાગર કરે તે જ્યેષ્ટ માનને ધજાગર કહેવાય. તેમાં ભાગ આઠમો ઘટાડીએ તો મધ્યમાન કહેવાય અને જ્યેષ્ટમાનમાંથી ચેથા ભાગ ઘટાઢએ ત્યારે કનિષ્ટ માન કહેવાય. ૧૧૦
બીજી રીતે રેખાથી मासादाध्यासमानेन दंडोज्येष्टप्रतितिता ॥ मध्येहीनोदशांशेन पंचमांसेनकन्यसः ॥ १११ ॥
પ્રાસાદની રેખાની બરાબર જે ધજાગરો બનાવવામાં આવે છે તે ધજાગરાનું જ્યેષ્ટમાન કહેવાય. તે. ચેષ્ટમાનથી દશાંશ હીન હોય તો ધજાગરાનું મયમાન કહેવાય છે અને પ્રાસાદથી પંચમાંશ એટલે ધજાગરાના જયેષ્ટ માનમાંથી પાંચમે ભાગ ઘટાડીએ ત્યારે ધજાગરાનું કનિષ્ટ માન થાય. તેમાં સાલનું માપ જુદુ સમજી લેવાનું છે. આ માપ જેટલો બહાર દેખાય તેનું માપ છે. ૧૧૧
જાડાઈનું માપ एकहस्तेमुप्रासादे दंडपांडनमंगलम् कुर्यात् अधीगुली वृद्धि यावत्पंचाहस्तकम् ॥ ११२ ॥
એક ગજ રેખાએ પ્રાસાદ હોય તો ધજાગરો જાડા આગળ વા પિણે ક. પછી ગજે અર્ધા અર્ધા આંગબની વૃદ્ધિ કરવી. આ પ્રમાણે અર્ધા અધી આગળની વૃદ્ધિ ગજ ૫૦ સુધી કરવી. ૧૧૨.
मुवतः सारदारुध ग्रंथ्यकोटरवर्जित ॥ ,पर्वभिविषमैकार्येसमग्रंथीसखावह ॥ ११३ ॥
"Aho Shrutgyanam