________________
૩૩
ભાગથી બાંધણામાં ભાગ ૧૦ સુધી કરવા એ પ્રમાણે ગણત્રી છે. ૮૮
अष्टदीक सूर्य भागैश्च तृषडातृतीयां भवेत् ।। अनेनक्रमयोगेन कोष्टानंकैप्रपूर्यत् ॥८९॥
ભાગ આઠ, ભાગ દસ તથા ભાગ ૧૨ કરવા. પહેલાં બાર ભાગ પછી દસ ૧૦ ભાગ, પછી આઠ ૮ ભાગ આ પ્રમાણે કરવા અને પછી આઠથી આ પ્રમાણે ચડવું અને ઉતરવું. આ પ્રમાણે ત્રણ વખત કરવું એટલે ત્રીશ ડાંગ કહેવાય. ત્રીશ ડાંગ એટલે છતરી અઢાર કહેવાય. આવી રીતે અને અન્ય અનુક્રમે કરવાં. તેજ પ્રમાણે એક એક ભાગમાં વિભાગે કરવા. ૮૯
रेखाणां जायते संख्या षट्पंचाशत्पतद्वयम् दैर्ये भवंतियावंत्य कलास्कंधे पितस्यमा ॥ ९०॥
આ પ્રમાણે આ બધા ભેદ રેખાની નમણુ કહી બતાવી તેમાં કેટલી સંખ્યા થઈ તે સાંભળો. ૫૬ છપ્પન થયા. તે બધા ઉંચાઈમાં તથા નમણુમાં તથા માપમાં તથા બાંધણામાં બરાબર કરવા ઈતી રેખા નીર્ણય. ૯૦
ઊંચાઈના ભાગમાં. विंशत्याविभवेत्मागे शिलात कलशातकम् ॥ मंडोवराष्टांसार्धाष्ट नवांशैशिखरं परम् ॥९॥
શિલાથી (ખરાથી) આરંભીને શિખરના ઇંડા સુધીની ઊંચાઈમાં ભાગ વશ કરવા તેમાં નીચેથી આઠ ભાગને
"Aho Shrutgyanam