________________
૨૦ रघु उ-४
નગરરચના. शोभितनगर कार्यहारपाकार गोपुरे ॥ प्रासाद भवनोधान किर्तिस्थंभ जलाशयः ॥५८॥
નગર સુંદર અને સુશોભિત બાંધવું. તેમાં બજારે, હાટે, નાની મોટી પળે તેમજ એક માળના, બે માળના, ત્રણ માળના પ્રાસાદ, વગેરે બંગલા, તથા ધરો વગેરે બનાવવાં. સુંદર નાના મેટા બગીચાઓ તેમજ સારાં સારાં મંદિરો બંધાવવાં. ગામની મધ્યમાં કીતિસ્તંભ રોપાવો. ગામ બહાર સુંદર સરોવર, કુવા, વાવો વગેરે જળાશયે બંધાવવાં. આ રીતે અનેક શાભાથી યુક્ત નગર વસાવવાં. ૫૮
કિલ્લા (કોટ) प्राकारस्योदयंकुर्यात् एकंत्रीपंचविंति ॥ हस्तांततर्धविस्तारो वणमार्गचशेशभते ॥५९॥
તે નગરને કિલે કે બનાવવો, કેવડો બનાવ વગેરેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં કિલ્લો એકવીશ ગજ ઉંચા બનાવ તેમજ બાર ગજ જાડે બનાવો અને તેમાં બાને આવવા જવાનો માર્ગ પણ સુંદર બનાવો પ૯
तदर्धे अष्टशिर्शाणं अष्टमांशसंतराणि च ॥ सेकोणेवर्तुलाब्राह्मे विद्यारियर्योपकोष्टका ॥६०॥
તે કેટ ઉપર પરીકોશીકા આઠ આઠ આગળના બનાવવા તેમજ તે કેટ ઉપર વિદ્યાધરે માટે આઠ
"Aho Shrutgyanam