________________
૧૫
સાત લાક. મૂવી રહ્યો તરંગોત્ર संभूता तपलोकाश्चैव तेजसाम् तथोत्तरम् ॥४४॥
ભૂલેક, સ્વર્ગલોક તથા જળલોક આટલાં લેકમાં આમતેમ ફરવાની ગતી છે અને તપલેક તેજથી ભરપુર છે તે તપકમાં ગૌલેકને સમાવેશ થયેલ છે. ૪૪
सत्यलोक सत्यगामि ज्ञानलोकश्च सप्तमः ॥ अपरिचीत विनाशास्त्रे लोकानां शंभुद्भवा ॥४५॥
તેમાં સત્યલોક સત્યગામી એટલે સત્ય પ્રમાણે ચાલનાર છે. જ્ઞાનલેક સાતમું લેક છે અને તે જ્ઞાનલેક શાસ્ત્રોથી અપરિચિત છે એટલે તે જ્ઞાનલક શાસ્ત્રોથી પહેલા રચાયેલ છે. જ્ઞાનલક પણ પરમાત્માથીજ ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે શ્રી વિશ્વકર્મા ભગવાનનું કહેવું છે. ૪૫
सप्तश्चितात्मकालोका संसार हितकाम्यया ॥ स्वगतोद्भवतोद्भुते दउर्दासत्यमालोका ॥४६॥
આ પ્રમાણે ઉપલા સાત લોકોની રચના છે તેમાં સર્વથી મૃત્યુલેક શ્રેષ્ટ છે કારણકે મૃત્યુલોકમાં પરમાત્માનું સ્પણ કરવાથી જ્ઞાન થાય છે અને તેથી તે જ્ઞાનલેકમાં જઈ શકે છે. બીજા લેકમાં તે પ્રમાણે થઈ શકતું નથી. દેવતાઓ પણ મૃત્યુલોકમાં આવવાની ઈચ્છા રાખે છે. પુણ્ય કરવાથી વર્ગલોકની પ્રાપ્તિ થાય છે પણ ક્ષણે
"Aho Shrutgyanam