________________
૨૧૮
શિખર ૧૦૦૧ એક હજાર ને એક કરવાં જેથી આ પ્રાસાદનું નામ “વૃષભધ્વજ મેરૂ” કહેવાય છે. પ૧૭
सभ्रमो भ्रमहीनश्च मइमेरो भ्रमद्वयम् ॥ साद्वारेषु प्रकत्तव्यं भ्रद्रेचन्द्रावलोकनम् ॥५१८॥
ભ્રમ સહીત મેરૂ પ્રાસાદ કરે અને ભ્રમ વિનાને પણ મેરૂ કરવો. મેટા મેરૂ પ્રાસાદમાં બે ભ્રમ રાખવા અને ભદ્રમાં બીજા નાના કપીલ ભદ્રો કરવાં આ પ્રાસાદનું નામ શાસ્ત્રકારોએ “સાવધા” આપેલું છે. ૫૧૮
राज्ञाः स्यात् प्रथमं मेरु स्ततो हिनो द्विजादिषु॥ विना राज्ञान्यवर्णेन ततोमेरो महद्भयम् ॥५१९ ॥
કોઈ રાજાએ મંદિર બનાવવું હોય તો તેને જ માટે મેરૂ બનાવવા અને જો કોઈ બ્રાહ્મણે મંદીર બનાવવું હોય તો નાને મેરૂ બનાવ. આથી ઈતર જાતિએ મંદિર બનાવવું હોય તે નાનો તથા મેટો મેરૂ કરાવે નહિ છતાં શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને નાને મેરૂ અથવા માટે બનાવવામાં આવશે તો મહાન ભયને ઉત્પન્ન કર્તા થશે માટે કોઈ રાજા તથા બ્રાહ્મણ સિવાય ના તથા માટે મેરૂ બનાવો નહિ. ઈતિ મેરૂપ્રાસાદ પ૧૯
"Aho Shrutgyanam