SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ માર્ગ રાખવા. આ પ્રાસાદનાં શિખરોમાં સુંદર મદરે ઝુકાવમાં કાઢી કઠેડાવાળા ગેખ કરવા. તેના ઉપર ડેઢીઆ સિંહ વગેરે કરવાથી આનું નામ રતનભૂષણ નામને પ્રાસાદ કહેવાય છે. ૧ પહેલા પ્રાસાદનું નામ મહેન્દ્ર ઉછે રાજેન્દ્રો નૃણુમ ૨ બીજા પ્રાસાદનું નામ રત્નભૂષણુ ૩ ત્રીજા પ્રાસાદનું નામ સીતશૃંગ ૪ ચોથા પ્રાસાદનું નામ ભૂષણ ૫ પાંચમ પ્રાસાદનું નામ ભુવન ૬ છઠ્ઠા પ્રાસાદનું નામ ત્રિલેકી ૭ સાતમા પ્રાસાદનું નામ ક્ષિતીવલભ. આ પ્રમાણે સાત પ્રાસાદ છે. તેમાં પહેલાનું તથા બીજાનું વર્ણન કર્યું. હવે ત્રીજા પ્રસાદનું કહેવામાં આવશે. ૪૮૩ मस्तके तस्य छादास्य श्रृंग युग्मं प्रदापयेत् ॥ सीतश्रृंग तदा नाम इश्वरस्य सदा प्रिय ॥ ४८४ ॥ ઉપર કહેલ પ્રમાણે પ્રાસાદ બનાવવો. માત્ર આ પ્રાસાદમાં આટલો ફરક કરોઃ શિખરના ગોખ ઉપર છજા મુકવા અને બે છંગ બનાવવાં તો આ પ્રાસાદનું નામ “સીતશૃંગ” કહેવાય છે. તે શંકર પરમાત્માને ઘણેજ પ્રિય છે. ૪૮૪ तिलकं यापरथे भूधरो नाम नामतः॥ छाद्य शृगे तु तिलकं नामना भुवन मंडनम् ॥ ४८५ ।। ઉપરના પ્રમાણના ભાગથી પ્રાસાદ બનાવો. માવ આમાં અને તેમાં આટલે ફરક કરે કે પ્રાસાદ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy