________________
૧૭
ઉપર કહેલા પ્રાસાદના રૂપમાં રેખા ઉપર એક તિલક ચડાવેલું છે તે જ પ્રમાણે પઢરા ઉપર પણ તિલક ચડાવવું. આ પ્રાસાદનું નામ જૈનના મહાપ્રભુજીએ “રૂપવલભ” કહેલ છે. ૪૪૬ इति रुपवल्लभ प्रासाद ॥ ५३॥भेद ॥३॥ तुलभाग ॥२६॥
चतुर श्री कृते क्षेत्रे चतुर्विंशति भाजिते । कर्णे त्रिभागकं ज्ञेयं प्रति कर्णे च तत् समम् ॥ ४४७॥ कर्णिका नंदिका भागे भद्रा च चतुष्पदम् । श्री वस्य केसरी चैव सर्वतोभद्रमेवच ॥४४८॥ रथे कर्णे प्रदातव्यं प्रत्यांग च ततोऽष्टभि । भद्रे चैव उर चत्वारि कर्णिका श्रृंगमुत्तमम् ॥ ४४९ ॥
ચેરસ ક્ષેત્ર કરવું તેના ચાવીસ ભાગ કરવા. રેખા ત્રણ ભાગની કરવી. પઢરે પણ તેટલેજ ત્રણ ભાગને કર. ૪૪૭
ખૂણી અને નંદિ અકેક ભાગની કરવી. અર્ધ ભદ્ર ચાર ભાગનું કરવું. રેખાયે અને પઢરે શ્રીવસ્ય (૧ ઈંડક) કેસરી (૫ ઇંડક) અને સર્વતે ભદ્ર (૯ ઇંડક) નામના કર્મ ચડાવવા. ૪૪૮
ચાથ ગરાશીઆ બધા મળીને આઠ કરવા તથા પ્રત્યેક ભદ્ર ચચ્ચાર ઉરઝંગ ચડાવવા. ખૂણીઓએ તથા નદિઓએ અકેક છંગ કરવું. ૪૪૯
वीर विक्रम नामोयं प्रासादो जिनवल्लभ । महाधरस्य नामोयं पूज्यते फलदायक ! ૪૫૦ |
"Aho Shrutgyanam