SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ इति मानवेन्दो प्रासाद ॥३९॥ भेद ॥२॥ તુ માન છે ! कणे द्वि तिलकं दद्यात् प्रासादो पापनाशनं ॥४२२॥ ઉપર કહેલા તળ તથા રૂપવાળા પ્રાસાદને રેખાએ બે તિલક કરે તે “પાપનાશન ” નામને પ્રાસાદ થાય છે. ૪૨૨ इति पापनाशन प्रासाद ॥४०॥ भेद ॥३॥ તુ માગ ૨ / चतुर श्री कृते क्षेत्रे चतुर्दश विभाजिते ।। बाहुद्वयं रथं कर्ण भद्रा त्रिय भागकं ॥ ॥४२३ ॥ ચેરસ ક્ષેત્ર કરીને તેમાં ચાર ભાગ કરવા તેમાંથી બે ભાગની રેખા તથા બે ભાગને પઢરે કરે અને અધીઆન ભદ્ર ત્રણ ભાગનું કરવું. ૪૨૩ श्री वस्य केशरी चैव कर्णे रथक्रमद्वयं । द्वादशं उरश्रृंगाणि स्थापयेत् चतुरो दिशि ॥ मानसंतुष्ट नामोयं जिनेन्द्रो मुनिसुव्रत ॥ ॥४२४ ॥ રેખા ઉપર શ્રી વસ્યલ કેસરીનામક બે કર્મ ચડાવવા, પઢરે પણ બે કર્મ (કેસરી અને શ્રી વસ્ય) ચડાવવા. બાર ઉરશૃંગ ચારે દિશાઓના મળીને કરવા. આ પ્રાસાદનું નામ “માનસંતુષ્ટ” જેનના મહા પ્રભુજી મુનિસુવ્રત ભગવાનને પ્રિય નામ રાખેલ છે. ૪૨૪ "Aho Shrutgyanam
SR No.008475
Book TitleBruhad Shilpashastra Part 3
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1936
Total Pages260
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy