________________
૧૬૧
कणैर्ध श्रृंग दातव्यं प्रासादो हर्षणस्तथा ॥४१२॥
ઉપર કહેલ શકિતદં પ્રાસાદના માપનોજ તેવાજ આકારને માત્ર આમાં રેખા ઉપર એક શૃંગ વધારીએ તે હર્ષણ નામને પ્રાસાદ કહેવાય છે. ૪૧૨
इति हर्षण प्रासाद ॥३३॥ भेद ॥३॥ तुल भाग ॥८॥
कर्णेद्वि तिलकदद्यात् प्रासाद भूषणस्तथा ॥ ॥ ४१३ ॥
જે હર્ષણ નામનો ઉપર પ્રાસાદ કહેલ તેવાજ રૂપ તથા આકારવાળે માત્ર આમાં રેખા ઉપર એક તિલક ચડાવીએ તે “ભૂષણ” નામને પ્રાસાદ જાણ ૪૧૩
इति भूषणप्रासाद ॥३४॥ मेद ॥४॥ तुल भाग ॥८॥
चतुर श्री कृते क्षेत्रे अष्ट भागं तु कारयेत् । कर्ण द्वि भागकं ज्ञेयं भद्रार्धे द्विभागकम् ॥४१४॥
પ્રાસાદની ભૂમિના ચેરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરવા. તેમાં બે ભાગની રેખા કરવી, તથા અધીઆન ભદ્ર બે ભાગનું રાખવું. ૪૧૪ कर्णे च श्रृंगमेकं तु केसरी च विधियते । भद्रे च तदुपमं ज्ञेयं जिनेन्द्रो कमकं वदेत् ॥ ॥४१५॥
રેખાયે એક શૃંગ કેસરી (પાંચઈ ડકનું) કરવું અને ભક ઉપર દાઢી કરો ત્યારે આ પ્રસાદનું નામ
"Aho Shrutgyanam