________________
૧પ૯
चतुर श्री कृतेक्षेत्रे अष्ट भाग विभाजीते। कर्ण भागेन मेकंतु प्रतिकणं तथैव च ॥ ॥४०७॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રના આઠ ભાગ કરવા. રેખા એક ભાગની કરવી. પઢો પણ એક ભાગનો કરવો. ૪૦૭
नन्दिका पार्श्व भागार्धे त्रिपदं भद् विस्तरं । निर्गतं पदमानेन स्थापये च दिशो दिशो ||॥ ४०८ ॥
ભદ્રની થડમાં અર્ધા ભાગની નંદિ કરવી. આખું ભદ્ર ત્રણ ભાગ પહોળું કરવું અને દરેકના બહાર નીકળતા ફાલવણા અકેક ભાગ નિકળતા કરવા. ૪૦૮
कर्णे केसरी दद्यात् तदुर्धे तिलकं न्यसेत् । क्षेत्रे वै श्रृंगमेकं तु कुमुदो नाम नामत् ॥ ॥४०९ ॥
રેખાયે કેસરી કર્મ કરવો તેના ઉપર એક સુંદર તિલક કરવું. બાકી જે ભાગ રહ્યા તેમાં (પઢશે, નદિએ અને ભ) અકેક શ્રૃંગ મુકવું. ૪૦૯ देवानां वल्लभ सर्व जीनेन्द्रो कुंथुवल्लभ ॥ ॥४१०॥
આ પ્રાસાદ સર્વ દેવને વલ્લભ છે. તેમાં વિશેષ શ્રી કુંથુનાથ પ્રભુને વલ્લભ એવો જાણ. ૪૧૦ इति सर्वदेव कुंथुनाथवल्लभ कुमुदप्रासाद ॥३१॥
મે | તુરુ માન | ૮ ||
"Aho Shrutgyanam