________________
१४८
અકેક એમ ચાર ઉરશ્ચંગ કરવાથી “સ્વકુલ” નામનો દરેક જીનતીર્થકર ભગવાનને વલલભ એ પ્રાસાદ થાય છે. ૩૭૮ इति स्वकुल प्रासाद ॥१८॥ भेद ॥२॥ तुल भाग॥१६॥ उरुश्रृंगाष्टकं कुर्यात् प्रासाद कुलनंदनं ।। सूशोभन तदा कुर्यात् प्रासाद जिन वदत् प्रभो ॥३७९॥
ઉપર પ્રમાણે માપવાળે તેવાજ આકારવાળે તેમાં માત્ર ચાર ભદ્ર ઉપર આઠ ઉરશ્ચંગ બનાવવા. આ પ્રાસાદને દરેક જૈનના મહાપ્રભુજી “ કુલનંદન” નામને પ્રાસાદ
छ. ३७८ इति कुलनंदन प्रासाद ॥१९॥
भेद ॥ ३॥ तुल भाग ॥१६॥ चतुर श्री कृते क्षेत्रे द्वाविंशति पद भाजीते । पदानां तु चतुर्भागं कर्णे चत्वारः कारयेत् ॥३८०॥ कर्णिकापदमानेन त्रिभागं प्रतिरथ्यकम् । नंदिका भागमे केन भद्रार्ध च विभागकम् ॥ ३८१ ॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રના બાવીશ ભાગ કરવા તેમાં ચાર ભાગની રેખા કરવી. ૩૮૦
રેખાની થડમાં અકેક ભાગની ખૂણી કરવી. ત્રણ ભાગને પઢરે કરો. અકેક ભાગની નંદિકા કરવી અને અર્ધ ભદ્ર બે ભાગનું કરવું. ૩૮૧
कणे कर्मद्वर्य कार्य नंदिकर्णेत्री कूटकं ।। मध्ये तिलकं शोभितं वासुपूज्यो वदत् प्रभो ॥३८२॥
"Aho Shrutgyanam"