________________
વરૂણુમાં બ્રાહ્મણ કેવા જોઈએ द्वात्रींशत् षोडशाष्टौच रुत्वीजोवेद पारगान् । कुलीना ज्ञानसंपूर्णा तेयज्ञार्थअमिमंत्रयेत् ।। २४६ ॥
શ્રદ્ધા પ્રમાણે ૩૨ બત્રિશ બ્રાહ્મણનું વરુણ કરવું અથવા ૧૬ સેળ બ્રાહ્મણનું વરુણ કરવું અથવા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ રીતે આઠ બ્રાહ્મણનુ વરુણ કરવું. તે બ્રાહ્મણે કુલીન, સંપૂર્ણ શાસ્ત્રના જ્ઞાતા, આવા વિદ્વાન બ્રાહ્મણનું વરૂણ કરવું આ શાસ્ત્રને મત છે ૨૪૬.
પ્રતિષ્ઠા मंडपस्यत्रिभागेन उत्तरेस्नान मंडपं ॥ स्थंडिलंवालुकंतत्वा शय्यायां स्थापयेत्पुरम् ॥ २४७॥
તેમજ મંડપના ત્રીજા ભાગમાં મંડપની ઉત્તર દિશામાં જે દેવની પ્રતિષ્ઠા કરવી હોય તે દેવતાઓને નવરાવવા માટે જગા કરવી. તેમાં નાની એટલી કરવી તેની ઉપર જીણી રેતી પાથરવી તે ઉપર સ્નાન કરાવીને આસન ઉપર સ્થાપન કરવું ૨૪૭. पंचयहोकशायेश्व वल्कलैक्षीरवृक्षजै ।। स्नापयेत्पंच कलशौ शतवारंजलेनच ॥ २४८ ।।
જે સ્થાન ઉપર દેવોને બેસાડયા છે ત્યાંથી પાછા ફરીથી સ્નાન કરવા માટે જે દેવની પ્રતિષ્ઠા કરવાની છે તે દેવાને તથા તેની સાથે સૂર્ય ભગવાનની મૂર્તિને પાંચ
"Aho Shrutgyanam