________________
ત્રિભંગા.
- ત્રિભંગાઃ– આવી મૂતિ એમાં મધ્યબિંદુ (સેન્ટર) ની સીધી લીટી છાતીથી ડુંટી સુધી, ડાબી કે જમણી બાજુ થઈને, પાની સુધી પસાર થતી બતાવાય છે. આથી આવી મૃતિએ વાંકી ચુકી અથવા કમળની ડાંક જેવી વળેલી જણાય છે. પેડુથી પગ સુધીનો નીચેનો ભાગ મૂર્તિની જમણી કે ડાબી બાજુ બતાવાય છે અને ધડને ઉપલો ભાગ (પેડુથી ગળા સુધી) મૂર્તિની ડાબી કે જમણું બાજુ બતાવાય છે.
"Aho Shrutgyanam