________________
૫૮
शुलिवामकरेयस्य दक्षिणे सोम्यएवच ॥ मित्रानां अत्रिनयना क्रशेशय विभूषीता ॥१५८॥
અર્થ-ડાબા હાથમાં ત્રીશુળ અને જમણા હાથમાં ચક્ર, બે નેત્રવાળા આભુષણથી શોભાયમાન એવી મિત્ર નામના સૂર્યનારાયણની મૂર્તિ બીજી સમજવી. ૧૫૮
प्रथमेतुकरे चक्रं तथा वामेच कौमुदि ॥ मूर्तिराय मणिशेया सउभौपाणि पल्लवौ ॥१५९।।
અર્થ -રાયમણની મુર્તાિ–જમણા હાથમાં ચક, ડાબા હાથમાં કુમુદ અને બીજા બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મૂર્તિ રાયમણીની સમજવી. ૧૫૯
अक्षमाला करे यस्या गदा वामे प्रतिष्ठीता ॥ सामूर्ती रौद्रीज्ञातव्या प्रताय पद्म भूषिता ॥१६०॥
અર્થ -રેદ્રીની મુતિ-એક હાથમાં અક્ષયમાળા, બીજા હાથમાં ગદા અને નીચેના બને હાથમાં કમળને લીધે સુશોભીત એવી મૂર્તિ રૌદ્રીની બનાવવી. ૧૬૦
चक्रतुदक्षिणे यस्या वामेपाशसुशोभनः ।। सा वारुणि भवेतमूर्ति पद्मपत्र करद्वय ॥१६१॥
અર્થ -જલદેવકીની મુતિ –એક હાથમાં ચક્ર, બીજામાં પાશ અને નીચેના બે હાથમાં કમળને ધારણ કરનાર, આવી મુતિ જલદેવકીની બનાવવી. ૧૬૧
कमंडलु दक्षिणे हस्ते अक्षमाला च वामतः ॥ साम वश्यंमतासूर्य मूर्तिपद्माविभूषीता ॥१६॥
"Aho Shrutgyanam