SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ-કુર તેમજ ભયંકર દેવીઓની પ્રતિમા સલ તાલની બનાવવી. દરેક પ્રતિમાઓ શાસ્ત્રના માપ પ્રમાણે બનાવવાથી ફળદાયક થાય છે. ૧૧૭ મનુષ્યની પ્રતિમાના ભાગ, सप्ततालं प्रवक्ष्यामि केशांत्रयंचमात्रकं ॥ वक्रताल प्रमाणंच अवास्यादं गुलत्रयं ॥११८॥ साध सप्तांगुलंवक्ष्यो मध्यम्नभिरंगुलै ॥ सप्तसाधनाभिभद्रे उरष्टादशमृता ॥११९॥ जान्वं गुलब्यप्रोक्ता जंघेअष्टांदशां गुलं ॥ पादास्ये धे त्रि मात्रंतु मानुजाः सप्ततालकं ॥१२०॥ અર્થ-સાત તાલની મુર્તિ બનાવવી હોય તે માથા ઉપરના કેશે ત્રણ માત્રા પ્રમાણે બનાવવા અને મેટું એક તાલના માપથી બનાવવું. ડેકને ભાગ ત્રણ માત્રાને ( ત્રણ આંગળને) બનાવવો. ૧૧૮ સાત તાલની મૂતિના માપમાં છાતીને ભાગ સાડા -સાત આંગળને રાખ અને મધ્યભાગ ( છાતીથી ડુંટ સુધી) નવ આંગળને ક. નાભી નીચે પડુનો ભાગ સાડાસાત આંગળને કરે અને બને ઉરૂઓના ભાગ ( સાથળના ભાગ) અઢાર આંગળના રાખવા. ૧૧૯ જાનુને ( ઢીંચણને ) ભાગ ૩ ત્રણ આંગળને કર, જંઘાનો ભાગ અઢાર આંગળને રાખ અને પગને ભાગ ઉંચાઈમાં ત્રણ માત્રાને ( ત્રણ આંગળને ) રાખવે, આ પ્રમાણે સાત તાલનું માપ માણસની મૂર્તિ બનાવવા માટે છે, એમ શાસ્ત્રને મત છે. ૧૨૦ ઈમાં ને મન "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy