________________
ત્રણ તાલના કુંજર ( વાર) અને ચાર તાલને તુરંગ સમજવા. પાંચ તાલા એક જવ, આઠ તાલના એક ઉપવિષ્ટ થાય. ૧૦૭
ઉપવિષ્ટનાં માપથી એટલે આઠ તાલ ઉપરાંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને વૃષની મૂર્તીઓ બનાવવી. ૧૦૮
शुकरं पंचताच पटतालं स्यात् विनायकं ॥ मध्यमं शुकरं ज्ञेयं वृषचतथैवही ||१०९ ॥
અ:-શુક પાંચ તાલુના, ગણેશજી છ તાલના અને વૃષભને પણ પાંચ તાલના અનાવવા. ૧૦૯
मातुजा सप्ततालेर तालोवृषभं शुकरंतथा ॥ अष्टभिपार्वतीप्रोक्ता मातरस्य तथैवहि ॥ ११०॥
અર્થ :-માતાજી, પેઢીઆ અને શુકની મુર્તિ સાત તાલની અને પાવતીજીની મુતિ આઠે તાલની બનાવવી. એમ શાસ્ત્રમાં કહ્યુ છે. ૧૧૦
दुर्गालिला महालक्ष्मी सरस्वतीतथा ॥
कालेन्दाचैव सावित्री नन्दापद्मावति ॥ १११ ॥
कात्यायनी समाख्याता भगवत्याच्टतालका नवता मवेत् विष्णु ब्रह्माद्यादेवतास्त्या ॥ ११२ ॥
અ:-દુર્ગાદેવી, લીલાદેવી, મહાલક્ષ્મી, સરસ્વતી, કાલિદ્રી, સાવિત્રી, નંદા, પદ્માવતી(૧૧૧)અને કાત્યાયની વગેરે
"Aho Shrutgyanam"