________________
अस्तकउछयं कार्य अष्टांगुल प्रमाणतः ॥ पादांगुष्टांगुलं प्रोक्तो करंतुभ्यं तुशंगुलम् ॥७२॥ गुह्या चतुरांगुलबक्षे तेनभाग चतुर्दशाम् ।। हृदयं त्रयोदशांचके केशांतच त्रयोदशा ॥७३॥
અર્થ:-ઊંચાઇનું માપ. આસનની ઉંચાઈ ૮ આઠ આંગળ, આસન ઉપર પગની ઉંચાઈ ૮ આગળ હાથના પંજાની ૪ ચાર આંગળ, ગુહ્ય નાભી-ડુંટી લગી ૪ ચાર આંગળ, નાભીથી છાતી સુધી ૧૪ ચૌદ આંગળ અને છાતીથી ગળા સુધી ૧૩ તેર આંગળ, ગળાથી કપાળના કેશ -સુધી ૧૩ તેર આંગળ રાખવું. ૭૩
ललाटं चतुरोभागं नासिकापंच मेवच ॥ अंगुलहोष्टमध्येच सार्थीगलमहोष्टकम् ||७४॥ भूहोष्ट यदामध्ये अंगुलिकप्रवेषयो ।। ગઈમધ્યgટ્ટ રજિાિં ગુઢ I૭વા
અર્થ -લલાટને ભાગ ૪ ચાર આંગળ, નાકને ૫ પાંચ આંગળ, ઉપલા હોઠને ૧ એક આંગળ, નીચલા હોઠને ના દેઢ આગળના ભાગે રાખો. બે હેઠની વચ્ચે ના અડધે આંગળ, દાઢી (હડપચી) ૨ બે આંગળની રાખવી. ૭૫
एवं भवेत्शष्ट पचास्थां उछयंच विसेष्यताम् । उस्तेषडांगतस्तच वेषांताच परिस्थितम् ॥७६॥
અર્થ -લલાટના વાળથી (શિખા સુધી) ૬ છ આંગળ, આ પ્રમાણે ૭૦ સીત્તેર આગળ ઉંચાઈ જે ૫૬ છપ્પન આગળ પહેલાઇથી સવાઈ આવશે. ૭૬
"Aho Shrutgyanam