________________
૨૦
वेदव्यासोत्रिणि विनायके वित्ततंच ॥
भूनाथे घातिर विश्वकर्मणि लोकाभावाय निर्दीष्ट ॥५६॥ वकुमार कुमारिवनिता प्रेष्येषु वैक्कतयशात् || तन्नरपात कुमारकं कुमारिकास्त्रि परिजनानाम् ||२७|| पुरक्षः पिशाच गुह्यकनां नागानां निर्दिष्टं ॥ मासैः श्वाप्यष्टभिः सर्वषामेवेफलपाक ||५८॥
અ:-રુષિ, ધ, દક્ષ પ્રજાપતિ, બ્રહ્મા, પ્રેત, ભુત, દ્વિજાતી કલાક વિગેરે કપાળના તેજથી ઉત્પન્ન થયા છે, એમ વહેંશજો જાણનારા કહી ગયા છે. ૫૪
ગુરુ, શિવ, શનિ, મનુષ્યમાં વિજય તેજવાળા માંડલીક રાજાઓ, ૫૫ વેદવ્યાસ અત્રીરુષિ કુબેર પૃથ્વીના સ્વામી ધારણ કરનારી, વિશ્વકર્માંના લેાકને કલ્યાણની દ્રષ્ટિથી જોનારી, ૫૬ દેવમાં કુમારક રૂપ અને સ્ત્રીઓમાં કુમારી રૂપ, સ્ત્રીઆમાં યશને ફેલાવનારી, કુમારક નર તથા કુમારી સ્ત્રીઓને રક્ષણ કરનારી, યક્ષ્ા પિશાચા ગુહ્યકા નાગે! સૃષ્ટીના સવ ધ્રુવા, સ્ત્રી અને પુરૂષોનું કલ્યાણુ ઇચ્છનારી એવી જે શક્તિ છે,તેનુ આઠ માસ સેવન કરવાથી સામાન્ય ફળ આપનારી. ૫૮
કેવી ભાવનાથી પુજા કરવી. बुद्वादेवं निराकारं श्रुचिपुरोधार वाहोशितः ॥ स्नातः स्रामकुसमान लेपनवस्त्रैरभ्यच्यंप्रतिमाम् ॥ ५९ ॥ मधुपर्केण पुरोधाभक्षै बलिभिश्वविधित् उपतिष्टेत् । । स्थालापा जुहुयात् विधित्मनंत्रे स्वनलींगे ॥६०॥
"Aho Shrutgyanam"