________________
ભાગનું સીંહાસન તે જેટમાન કહેવાય અને મધ્યમાનથી નાનું કરે તે કનિષ્ટમાનનું કહેવાય. ૨૨
ઘર દેરાસર માટે પ્રતિમાનું માન. आरंभेकां गुलादूर्ध पर्यंते द्वादशांगुला ॥ गृहेषु प्रतिमापुज्या नाधिकाशस्यति ततः ॥२३॥
અર્થ એક આંગળથી આરંભીને બાર આંગળની (નીચેની પાટલીના માપ સાથે.) પ્રતિમા ઘરમાં (ઘરદેરાસ૨ માટે) પુજવા યોગ્ય છે. આ માપથી વધારે પ્રમાણુવાળી સારી નહિ એ શાસ્ત્રને મત છે. ૨૩
ક્ય સ્થાને કયા માપની પ્રતિમા કરવી. तदूर्ध नवहस्तांता पूजनीय सुरालये ॥ दशहस्तादितोयार्चा प्रासादेन विवर्जयेत् ॥२४॥
અથ–પ્રાસાદને માટે બાર આગળથી તે નવ હાથ સુધીની પ્રતિમા કરવી. અને નવ હાથ ઉપરાંતની પ્રતિમા દેરાસરને માટે પુજવા ગ્ય નથી. દશ હાથની પ્રતિમા અગર તે ઉપરાંતની પ્રાસાદની બહાર શેભાને માટે રાખવા
છે. (જલાશયના કુંડને વિષે, તળાવને વિષે, બગીચાને વિષે તથા રાજાના કિલ્લાના સિંહદ્વારને વિષે દશ હાથની પ્રતિમા શેભાને માટે રાખવા ગ્ય છે. ૨૪
दशादीकर वृध्यंच षडविंशत्प्रतिमा पृथक ॥ बालवेदकरान्पीच कुर्यात् पूजयेसुधी ॥२५॥ અર્થ:-દસ હાથથી આરંભીને છવીસ હાથ સુધીની
"Aho Shrutgyanam"