________________
૧૨
અર્થ -આઠ પ્રકારના પ્રસાદના ભેદ છે તેનાં પ્રસાદની રેખા તેમજ પ્રસાદની ઉંચાઈ પહોળાઈ અને શીખરેનું વર્ણન કહે. ૫૧૭
घंटाकलशद्विजानां प्रमाणं द्रष्टीकोतनावां ॥ प्रतिष्टासु समाख्याता उमादोतुद्विजातिका ॥५१८॥
અર્થ-ઘંટા, કલશ, ગ્રહદ્વાર, દેવતા, દ્રષ્ટી, પદસ્થાન, દીશા, અને પ્રાસાદના આઠ ભેદ છે તે કેવી રીતે સમજીને કરવા તે પણ કહેવા કૃપા કરશે. પ૧૮
प्रासादग्रहद्वारं च देवतानां अनुक्रमे ॥ द्वारद्रष्टीपदस्थानं दिग्वारकथं च न ॥५१९॥
અર્થ -પ્રાસાદનું માપ, ઘરનું માપ, ઘરના બારણાનું, ઘરના દેવતા તેમજ દ્વારની દ્રષ્ટી કેની તરફ રાખવી, ઘરનું પદસ્થાન, કઈ દિશામાં ઘર બનાવવું કયા વારને દીવસે કેવું નક્ષત્ર, કે પેગ અને કે ચંદ્ર વિગેરે હોવા જોઈ એ તેપણ કહે. ૨૧૯
शालंभाजीप्रतिचारि लस्यातांतांवोदिकम् ॥ भूषणानि विचित्राणि देवासुरमानुष्यादीकम् ॥५२०॥
અર્થ -કયા દેવને કયું આયુધ કરવું, દેને કેવી રીતે નૃત્યથી યુકત બનાવવા, જ્યાં દેવને કેવું આભુષણ જોઈએ, કયા દેવને કેવું આસન જોઈએ તેમજ મનુષ્ય અને અસુરોને કેવાં આસન, આયુધ, આભુષણ છત્ર, ચામર, વાત્રે, અલંકાર, રત્નો, માણેક, મણુઓ વીગેરે કેવી રીતે ધારણ કરાવવા વિગેરે હે ભગવાન તેપણ કહેવા કૃપા કરશે. ૫૨૦
"Aho Shrutgyanam