________________
૧૭૦
વાળી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, મીજા હાથમાં પાશ. તેમજ ડાખી માજીના એક હાથમાં નાગ, ખીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચારે ભુજાઆમાં ચાર શસ્ત્રાથી શૈાભાયમાન એવા શ્રી અભીનદન ભગવાનની ડાબી બાજુમાં કાલીકા નામની યક્ષણીની મૂર્તિ બનાવવી.૪૦૨ श्री सुमतेस्तुम्बरुयक्षः श्वेत वर्णोगरुडवाहनचतुर्भुजो || वरद शक्ति युक्त दक्षिण पाणिद्वयोगदानागपाशं युक्त ॥ નામ પાળિ ચ ॥૪૦॥
અથ-તુંબરૂ નામના યક્ષઃ-ચાર ભુજાએથી શેાભાયમાન તેમજ કેળા વણુથી સુંદર અને ચાર શસ્રોવાળા તેમાં જમણી બાજુએના એક હાથમાં વરદ, ખીજા હાથમાં શક્તિ તેમજ ડામી માજીના એક હાથમાં ગદા અને બીજા હાથમા નાગપાશ આ પ્રમાણે ગરૂડ વાહનથી યુક્ત એવા શ્રી સુમતીનાથ ભગવાનની જમણી બાજુમાં તુંબરૂ નામના યક્ષની મૂતિ મનાવવી. ૪૦૩
श्री सुमते महाकालि देवी सुवर्णा पद्मासना ॥ चतुर्भुजा वरद पाशाधिष्टित दक्षिण करद्वया ॥ मालीगांकुश युक्त वाम पाणिद्वयाचेति ||४०४||
અ-મહાકાલી દેવી નામની ચક્ષણી:-સાનાના વર્ણ થી સુંદર તેમજ ચાર ભુજાઓમાં ચાર શસ્ત્રોથી શૈાભાયમાન તેમાં જમણી માજુમાં એક હાથમાં વરદ (મુદ્રા) ખીજા હાથમાં પાશ ડાબી બાજુના એક હાથમાં મીજોરૂ,ખીજા હાથમાં અંકુશ અને કમળના આસનથી સુશેાભીત એવા શ્રીસુમતીનાથ ભગ
"Aho Shrutgyanam"