SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ જમણી બાજુના દ્વારપાળના એક હાથમાં હાથી, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં ખનદ્ર અને ચોથા હાથમાં તર્જની આ પ્રમાણે ચાર આયુદ્ધવાળે ભેગી નામનો દ્વારપાળ પૂર્વ દિશાના દ્વારમાં જમણી બાજુ બનાવ. त्रीषुलं डमरूं चैव खद्गागंचकपालकम् ॥ पश्चिमे द्वारे कृतव्यो श्रृंगीनामच प्रतिहारः ॥३२९॥ અર્થ-પશ્ચિમ દિશાના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં ત્રીશુલ, બીજા હાથમાં ડમરૂ, ત્રીજા હાથમાં ખદ્રાંગ અને ચોથા હાથમાં કપાળ આ પ્રમાણે ચાર આયુધથી ચાર હાથ શોભાયમાન એવા શ્રી નામના દ્વારપાળ પશ્ચિમ દિશાના સમજવા. ૩૨૯ ગારીની મૂર્તિનું વર્ણન. अथगौर्याप्रवक्ष्यामि प्रमाणमूर्तीनीर्णयः ।। चतुर्भुजा त्रीनेत्राच सर्वाभरणभूषिता ॥३३०॥ અર્થ:-ગૌરીની મૂર્તિને ચાર ભુજા, ત્રણ નેત્ર અને દરેક પ્રકારના આભુષણથી શોભાયમાન સુંદર ગૌરીદેવીની શાસ્ત્રના નીયમ પ્રમાણે મૂર્તિ બનાવવી. ૩૩૦ अक्षसूत्राशीवंदेव गणाग्रक्षाकमंडलुः ॥ पक्षयेद्वयै अग्निकुडस्य पर्वतोत् भवाचसा ॥३३॥ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy