________________
૧૩૧
અનાવવું તેનું વર્ણન કરવામાં આવે છે. લાકડાનું લીંગ સેલ આંગળથી આરભીને છ હાથ સુધીનુ બનાવવું તેમજ છે મુખવાળુ પશુ મનાવી શકાય છે. આવા શાસ્રના સિધાન્ત છે. ૧૧૩
हस्तादीन हस्तांतं शैललींग विधियते ॥ हस्तवृद्धानचैयस्युः मध्येदृधियहुछया ॥ ३९४ ॥
અઃ-પાષાણનું લીંગ સુંદર એક હાથથી આર ભીને નવ હાથનું અનાવવું પરંતુ એકદમ નહાથનું ન અનાવવું. પ્રાસાદના ગભારાનું માપ તપાસીને તથા બના વનારની ઈચ્છાનુસાર અનાવે તે તેમાં કાંઈ હરકત નથી. સારૂ શાભાયમાન થાય તે પ્રમાણે અનાવવું પરંતુ એદરકારીથી ઘાટ વીનાનુ નજ મનાવવું. ૩૧૪
स्थूलखंडेचदीर्घच स्फुटीनं छीद्रसंयुतम् ॥ बींदुयुतं मध्य हिनंच बहुवर्णव भवेत् यदि ॥ ३९५ ॥
અ:-મહુજ જાડું, ઘણા ખાંડવાળુ ઘણુંજ તૈડવાળુ, ઘણાંજ છીદ્રોવાળુ, ઘણાંજ બીંદુવાળુ, મધ્યભાગમાં ઘણુંજ પાતળુ અને ઘણાજ વ વાળુ એવી જો લીંગની આકૃતિ હાય તા ૩૧૫
मतिमान् वर्जयेतलींग सर्वदोषकरंयतः ॥ ३१६॥
અઃઅને શાસ્ત્રની વિધીથી રહીત હાચ તે બુદ્ધિમાન પુરૂષોએ તેની કાઇ દીવસ પુજા કરવી નહિ. કારણકે તેવા શંકરના લીંગની પુજા કરવાથી શાસ્ત્રોમાં જેટલા દોષો
"Aho Shrutgyanam"