SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ રનું લીંગ બનાવવામાં આવે અને તેની પુજા કરવામાં આવે તે અંતર્ધાન થવાની સિદ્ધી પ્રાપ્ત થાય છે. ૩૦૧ आयुष्यहिरकलीगं भोगदंमौक्तिकोद्भवम् ॥ सुखक्रतिष्यरागोव वैडर्यशत्रुमर्दनः ॥३०२॥ અર્થ –તેમજ હિરાનું જે શંકરલીંગ બનાવીને પુજા કરવામાં આવેતે આયુષ્ય વધે છે અને જે સાચાં મેતીનું લીગ કરીને પૂજા કરવામાં આવેતો આ સંસારના સારા સારા ભેગવીલાસ ભેગવવા મલે છે તેમજ મરણ પછી મેક્ષ પણ મલે છે. વૈદુર્યમણનું શંકરનું લીંગ કરીને પુજા કરે તો સારાં સારાં સુખ મળે છે અને દરેક કષ્ટને હરે છે તેમજ શત્રુઓ તેની મેળેજ નાશ થાય છે. આ શાસ્ત્રનો મત છે. ૩૦૨ श्रीप्रदं पद्मरागंच चन्द्रनालवसुप्रदम् ।। लीगमणिमयंपुज्यै स्फाटिकसर्वकामदम् ॥३०३।। અર્થ–પદ્મરાગ મણિનું લીંગ કરીને જે પુજા કરવામાં આવે તે લમી મળે છે તેમજ ચંદ્રમણીનું શંકરનું લીંગ કરીને પુજા કરે તે ધન ધાન્ય વગેરે મળે છે. મણમય લીંગની પુજા કરવામાં આવે તે સર્વ પ્રકા૨નું સુખ મળે છે તેમજ ફાટીકનું લીંગ બનાવીને પુજા કરવામાં આવે તે મનની જે કામના હોય તે પૂર્ણ થાય છે. ૩૦૩ रत्नलोंगद्विधास्थानं सपीठ धातुपीठकम् ।। धातुजंतस्वयोस्थितं सिद्धिमुक्तिप्रदायकं ।।३०४॥ "Aho Shrutgyanam
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy