________________
૧૦૭
ચાર મુખની, અવલેાકીક શેભાવાળા આ પ્રમાણે શૈલેાકય ભગવાનની મૂર્તિ શાસ્ત્રના વિધાનથી મનાવવી. ૨૫૩. गदाचक्र कुशवाणि शक्तिखङ्गवरं क्रमात् ॥ दक्षिणेषुमुद्गरपाशः सादैः शंखाजबकुडिका || २५४ ||
અર્થ :-જમણી બાજુના આઠ હાથમાં, એમાં એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં અંકુશ, ચોથા હાથમાં ખાણ, પાંચમા હાથમાં શક્તિ, છઠા હાથમાં ખડગ, સાતમા હાથમાં વરટ્ઠ ( મુદ્રા ) અને આઠમા હાથમાં ખેટક; આ પ્રમાણે જમણી તરફના હાથેામાં આ યુદ્ધ આપવાં. ડાબી તરફના આઠ હાથમાં, તેમાં એક હાથમાં મુગર, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં મુશળ, ચાંથા હાથમાં શંખ, પાંચમા હાથમાં બીજેરૂ, છઠા હાથમાં કુંડીકા, સાતમા હાથમાં ધનુષ્ય અને આઠમા હાથમાં શ્રૃંગી આ પ્રમાણે શૈલેાકય માહન ભગવાનના હાથમાં આયુદ્ધ આપવાં, ૨૫૪
श्रुंगीवामेषुहस्तेषु योगमुद्राकरद्वयम् ॥
नरंच नारसिंहंच शुकरं कपिलाननम् ॥ २५५॥
અ:-બે હાથથી ચેાગમુદ્રા કરાવવી અને ગરૂડ ભગવાનની સ્વારીથી મુતિ આરૂઢ કરવી. તેમજ આગલે ભાગ પુરુષના આકારને રાખવા. અને પાછલા ભાગ સ્ત્રીના આકારના, તેમજ જમણેા ભાગ નરસિંહના આકારને શખવે, ડાબે ભાગ વારાહના આકારના રાખવા અને કપીલ મુખ મનાવવું આ પ્રમાણે ત્રૈલેાકય માહન ભગવાનની મૂર્તિ અત્યંત સુંદર બનાવવી તા સુખ અને શાન્તિ આપનાર થાય છે. ૨૫૫
"Aho Shrutgyanam"