________________
૧૦૪
બાજુની તરફ એક હાથમાં શંખ, બીજા હાથમાં ખેટક, ત્રીજા હાથમાં ધનુષ્ય અને ચોથા હાથમાં કમળ આ પ્રમાણે ડાબી બાજુના ચાર હાથમાં આયુદ્ધ આપવાં. જમણું તથા ડાબી બાજુ મળીને આઠ શસ્ત્રવાળા શ્રી વૈકુંઠભગવાનની મૂતિ બનાવવી. ૨૪૪
अग्रतः पुरुषाकारं नारसिंहचदक्षिणम् ॥ अपरं स्त्रीमुखाकारं वाराहास्यतथोत्तरम् ॥२४५॥
અર્થ-વૈકુંઠભગવાનની મૂતિને ભાગ આગળથી પુરુષના આકાર જે, જમણી બાજુને ભાગ નરસિંહ જેવા આકાર, તેમજ ડાબા ભાગને આકાર વારાહ સ્વરૂપને બનાવવું. આ પ્રમાણે ચારે બાજુનો આકાર ચાર પ્રકારને સમજ. ૨૪૫
શ્રી વિશ્વરૂપ ભગવાનની મૂતિ. वीशत्याहस्तकैर्युक्तैः विश्वरुपचतुर्मुखः ॥ पताकाहल शंखौच वज्रांकुश सरांतथा ॥२४६॥
અર્થ –વિશ્વરૂપ ભગવાનનું વર્ણન કરવામાં આવે છે. વીશ હાથવાળા, વિશ્વ સ્વરૂપવાળા, ચાર મુખથી યુક્ત અને જમણું બાજુના દશ હાથમાં એક હાથમાં પતાકા. બીજા હાથમાં હળ, ત્રીજા હાથમાં શંખ, ચેથા હાથમાં વજ, પાંચમાં હાથમાં અંકુશ, છઠા હાથમાં સર-૨૪૬
चक्रंबीजपुरंच वारादक्षिणबाहुषु ॥ पताकदंडपाशौच गदास्यादोत पलनिच ॥२४७॥
અર્થ-સાતમા હાથમાં ચક્ર, આઠમા હાથમાં બીરૂ, નવમા હાથમાં ફરષી અને દશમા હાથમાં અંકુશ આ
"Aho Shrutgyanam