________________
૪૧
ગૃહ મંત્રીની સમજ.
મેષ ને વૃશ્ચિક રાશીને સ્વામી મંગળ છે વૃષભ અને તુલાને સ્વામી શુક છે કન્યા અને મીથુનને સ્વામી બુધ છે કર્કને સ્વામી ચંદ્રમા છે અને સિંહ રાશીને સ્વામી સૂર્ય છે ધન તથા મીનને સ્વામી ગુરૂ છે અને મકર તથા કુંભને સ્વામી શનિશ્ચર છે એ પ્રમાણે બાર રાશીના સ્વામી જાણવા.
સૂર્યને શની અને શુક શત્રુ છે બુધ સમ છે મંગળ ગુરૂ તથા ચંદ્ર મિત્ર છે ચંદ્રને સૂર્ય અને બુધ મિત્ર છે મંગળ ગુરૂ શુક્ર અને શની સમ છે તેને શત્રુ કેઈ નથી.
મંગળ ને સૂર્ય ચંદ્ર અને ગુરૂ મિત્ર છે બુધ શત્રુ છે શુક્ર અને શની સમ છે બુધ ને સૂર્ય અને શુક્ર મિત્ર છે ચંદ્ર શત્રુ છે શની સમ છે સૂર્ય ચંદ્ર અને મંગળ મિત્ર છે શુક અને બુધ અને શની મિત્ર છે મંગળને ગુરૂ સમ છે સુર્ય તથા ચદ્ર શત્રુ છે શની બુધ અને શુક મિત્ર છે ગુરૂ સમ છે ગુરૂ ચંદ્ર અને મંગળ શત્રુ છે એ વિષે સ્પષ્ટ સમજણ માટે નીચે કેષ્ટક મુકયું છે.
"Aho Shrutgyanam