________________
૩૯ નોંધ- કે માણસનું નામ. છગનલાલ છે તે ૫, વાળી લાઈનમાં છે. અક્ષર છે અને તેના નીચે ૩ વાળા કઠામાં મીથુન રાશી ત્રીજી થઈ અને તેના નીચે રાશીની જાતી શદ્ર જાતી થઈ એ રીતે માણસ નામના અક્ષર ઉપરથી રાશી અને જાતી જાણી શકાશે.
અશક લાવવાની રીત, નક્ષત્રની મુળ રાશીના અંકમાં ઘરના વ્યયને અંક મેળવવા અને તેમાં ઘરના નામના જેટલા અક્ષરો હોય. તેટલા અંક મેળવો એ સરવાળાને જે અંક આવે તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અંશક જાણ એક શેષ રહે તો ઇંદ્રાંશ એ રહે તે યયાંશ અને ત્રણ અથવા શૂન્ય શેષ રહે તે રાજશ જાણવા જુઓ કોષ્ટક. ૯ મું.
ઘરના નામ ઉપજાવવાની રીત, ઘરની લંબાઈ તથા પહોળાઈને ગુણતાં જે ક્ષેત્રફળ આવ્યું હોય તેને ત્રણ ઘણું કરવું અને જે અંક આવે તમાંથી એક અંક એ છે કરવો તેને સોળે ભાગતાં જે શેષ વધે તે ધ્રુવારી ઘર જાણવાં તેનાં નામ. (૧) ધ્રુવ (૨) ધાન્ય (૩) જ્ય (૪) નંદ (૫) ખર (૬) કાંત (૭) મરમ (૮) સુમુખ (૯) દુર્મુખ (૧૦) ઉગ્ર (૧૧) રિપુદ (૧૨) ધનદ (૧૩) નાશ (૧૪) આક્રંદ (૧૫) વિપુલ (૧૬) વિજ્ય. ઈત્યાદિ ઘરનાં નામ છે તેમાં ખર દુર્મુખ, ઉગ્ર રિપદ નાશ ને આકંદ એટલાં અશુભ છે.
નોંધ–ધારે કે ઘરનું નામ અલંકાર કે સુલક્ષણ છે, તો, તેના અક્ષર ચાર થયા, માટે નિશાની, અ, વાળા કેઠામાંથી ચાર અંક જેવા; હવે જે ઘરધણીનું નક્ષત્ર સતાવીસમું રેવતી હોય તો તેની મુળ રાશિ સતાવીશમી
"Aho Shrutgyanam