________________
રૂપ
નેધ– ધારો કે ઘરનું નક્ષત્ર છ સાતમું છે, તો નીચેના કિાઠામાં વિભવ વ્યય છે અને તે વ્યય નીચે શ્વાંક્ષઆય છે તે ઈષ્ટ સમજ.
તારા લાવવાની રીત.
ઘર ધણીના જન્મનું નક્ષત્ર હોય, તે નક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અંક આવે તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા જાણવી તારાઓનાં નામ-(૧) શાન્તા (૨) મનહર (૩) કુરા (૪) વિજ્યા (૫) કુભવા (૬) પશ્વિની (૭) રાક્ષસી (૮) વીરા (૯) આનંદા એ તારાઓમાં ત્રીજી પાંચમી અને સાતમી એ અનુક્રમે કલેશ અને નિર્ધન કરનારી છે તેથી એ ત્રણે તારા વર્જવી. જુઓ કોષ્ટક ૫ મું.
નેધધારે કે ઘરધણીનું નક્ષત્ર ૧૦ મું છે તે નીશાની ઈ, વાળા કોઠામાં જેવું. અને ઘરનું નક્ષત્ર ૨૩ મું છે તે તે નીશાની ઉં, વાળા કેડામાં જેવું બને અંકની લીટી મેળવતાં તે નીશાની અ, વાળા કાઠામાં પ ના અંકમાં મળશે એ પાંચને અંક તે પાંચમી તારા જાણવી, અને એ તારા કુલભવા છે તે સારી નથી આ પ્રમાણે કોઈપણ ઘરની તારા નીકળશે.
-
૫
.
"Aho Shrutgyanam