________________
આ શિવાય ૨૧ અને ૨૬ સીયા કાચ મળે છે, ઉપરની બે જાતે શિવાય “પાટલી, કાચ હું જાડાઈને મળે છે ઉકાળેલે ઓગળેલો કાચને ગાળો લોખંડી પતરા ઉપર વજનદાર વેલણથી વણી, આ જાતને કાચ તૈયાર કરવામાં આવે છે. તેની આવી બનાવટની રીતને લીધે ઘણું મજબૂત હોય છે, આમાં પણ ખડબચડે, પોલીશવાળો, એવા ઘણું પ્રકાર છે. પાલીશ શિવાયની બાકીની જાતને કાચ પૂર્ણપણે પારદર્શક હોતા નથી, આથી છાપરામાં અજવાળા માટે, જરૂખા, બારીઓ વગેરેમાં આ જાતને કાચ વાપરવામાં આવે છે. વળી આવા કાચ મેટર ગાડી તાવદાનમાં પણ વપરાય છે.
ઓરડામાં ઉસ જેતે હોય અને બહારથી કોઈ જોઈશકે નહિ એવી બેઠવણ કરવા માટે “આંધળા, કાચ વાપરવા. હમણાં કાચની અંદર જાળીઓ નાંખેલા કાચ મળે છે તે જલ્દી ભાગી જતા નથી અને ભાગે તે ટુકડા નીચે પડી જતા નથી.
બાકીની હકીકત બીજા ભાગમાં આવશે. धीनोजेतिपुरं चकास्ति नितरां राष्ट्रे बडोदाभिधे । तत्रासिद्धि वनारसीति विदितः शिल्पज्ञचूडामणिः॥ तत्पुत्रे षुच सत्पके व्ववरजा द्भुदार दासाभिधात् जातोऽयं मनसुखलाल तनयः विद्वगुरु प्रीतियुक् ॥१॥
અર્થ:–વડેદરા રાજ્યમાં ધીણેજ નામના સુશોભીત ગામમાં શિલ્પિઓમાં મણીરૂપ પ્રસિદ્ધ વણુરશી નામના
"Aho Shrutgyanam"