________________
અમારા તરફથી પ્રસિદ્ધ થતાં અન્ય પુસ્તકે.
શિલ્પ ચિંતામણુ ભાગ ૨–આ પુસ્તકમાં જુદી જુદી પરિસ્થિતીને અનુકુળ હિન્દના લોકોને સગવડ પડતાં મકાનો અને તેને લગતા બારી, બારણાં, થાંભલા, કૅનીસે અને દર્શનીય દેખાવના લગભગ ૬૦ નકશા અને તે ઉપરાંત દેવમંદિરોની લગતી સંપૂર્ણ માહીતી, તથા રૂપકામ અને બીજા કેટલાક દેવમંદીરના નકશા. હુન્નરે. અને મકાનને ખર્ચનો અંદાજ, તેમજ આધુનીક પદ્ધતિના બાંધકામની કેટલીક માહીતી આ ગ્રંથમાં આપી છે. પાકું પૂંઠું પાના ૩૦૦ લગભગ હોવા છતાં કીંમત રૂ. ૩––
છતાં હાલ તરતમાં ગ્રાહક તરીકે નામ નોંધાવનાર પાસેથી રૂ. ૨ાા લેવામાં આવશે.
શિલ્પ ચિંતામણીના બંને ભાગે ખરીદનાર પાસેથી રૂ. ૪ લેવામાં આવશે ટપાલ ખર્ચ જુદુ
ભૂમિ શોધન અથવા ભૂતળ વિદ્યાઃ–આ પુસ્તકમાં જમીનની અંદરની કેટલીક માહીતી, જળશોધન, શલ્ય ધન, લગ્ન ઉપરથી તેમજ પ્રશ્ન ઉપરથી જમીનમાં શું છે તે જાણવા વિષે, તેમજ કેટલાક લેકા પાણી અને જમીનની અંદર શું વસ્તુ છે તે કહી આપે છે તે વિષે કેટલીક માહિતી, સ્વપ્ન શાસ્ત્ર, ગૃહાદિક અને મનુષ્યના કાળ નીર્ણય સ્વનિ શાસ્ત્ર અને બીજી કેટલીક માહીતી હોવા છતાં પુસ્તકની કીમત રૂ, ૦-૧૨-૦
છતાં શિલ્પ ચિંતામણીને પ્રથમ ભાગ લેનાર પાસેથી બંને પુસ્તકની કીમત. રૂ. ૨–૪–૦ લેવામાં આવશે પિષ્ટ જુદુ.
શિલ્પ ચિંતામણીને પ્રથમ ભાગ ખરીદેલે હશે તેઓ પાસેથી આ પુસ્તકની કીંમત. ૦–૪–૦ લેવામાં આવશે.
"Aho Shrutgyanam