________________
૧૬૮
ઉપર બતાવેલા પ્રથમ કેષ્ટકમાં “અ” બીજામાં “ક ત્રીજામાં છ” ચોથામાં “ડ” પાંચમામાં ધ” છઠ્ઠામાં ભ” અને સાતમામાં વ ભરે અને પછીના કોઠામાં (૩) ત્રણ નંદા તિથિઓ ભરવી; તે પછીના કોઠામાં મંગળ અને રવિ, એ બે વાર ભરવા એ વારેવાળા કોઠાથી આગળ એટલે છેલ્લા કઠામાં રેવત્યાદિ (૭) સાત નક્ષત્રો ભરવાં (હવે બીજી પંકિત ભરવાની રીત) - કોઠાઓની બીજી પંક્તિ પ્રથમ કોઠામાં “ઈ” બીજામાં
ખ” ત્રીજામાં “જ” ચાથામાં “ઢ” પાંચમામાં “ન” છઠ્ઠામાં “મ” અને સાતમમાં “શ” ભરી આઠમામાં ત્રણ ભદ્રા તિથીએ નવમામાં સેમ અને બુધ એ બે વારો ભરી તે પછી છેલ્લા દશમા કોઠામાં પુનર્વસુ આદિ પાંચ નક્ષત્રે ભરવાં, તેમજ કઠાની ત્રીજી પંક્તિના કાઠા એવી રીતે ભરવા કે –
ત્રીજી પંક્તિના પ્રથમના કઠામાં “ઉ” બીજામાં “ગ” ત્રીજામાં “ક” ચાથામાં “ત” પાચમામાં “પ” છઠ્ઠામાં ‘ય’ સાતેમામાં “બ” એ સાત અક્ષરે ભર્યા પછી આઠમા કોઠામાં (૩) જ્યા તિથી ભરી; નવમાં કઠામાં ગુરૂવાર ભર; અને છેલ્લા દશમા કઠામાં ઉત્તરા ફાલ્ગન્યાદિપાંચ નક્ષ ભરવાં.
ચેથી પંક્તિના આધના કોઠામાં “એ” બીજામાં “ધ” ત્રીજામાં “ટ ચોથામાં “થ” પાંચમામાં “ફ” છઠ્ઠામાં “૨” સાતમા માં “સ” અને આઠમા કેઠામાં (૩) ત્રણ રિકતા તિથી ભરવી નવમામાં શુક્રવાર અને છેલ્લા દશમાં કાઠામાં અનુરાધાદિ પાંચ નક્ષત્રે ભરવાં વળી –
"Aho Shrutgyanam