________________
૧૫૧ બિંદુથી ડાબી અથવા જમણી બાજુ બારણું મુકવાનું મુહૂર્ત કરવું એજ રીતે ચારે દિશાની છે.
ગ્રહારંભ મુહૂર્ત મૃગશર, હીણું, ચીત્રા, અનુરાધા, ઉ. ફાલ્ગુની ઉ– ષાઢા, ઉ–ભાદ્રપદ, રેવતી, ધનિષ્ઠા, હસ્ત, સ્વાતી, પૂગ્ય અને સતભિષા, આનક્ષત્ર અને શ્રાવણ, માગશર, વૈશાખ, પિષ, અને ફાગણ, આ મહીનાઓ તથા શનિવાર, સહિત શુભ ગૃહ (ચં. બુ. ગુ. શુ) ના વારે ગૃહારંભ કરવો.
ત્રણ માસ પરત્વે રાહ જોવાની રીત.
માસ,
દીશ.
માગશર, પિષ, માહ
પૂર્વમાંરાહુ
-
ફાગણ, ચૈત્ર, વૈશાખ. !
દક્ષીણુમાં રાહુ
જેઠ. અશાડ. શ્રાવણ.
|
પશ્ચિમમાં રાહુ
ભાદરવો, આ કારતક | ઉત્તરમાં રાહુ
ઉપર બતાવેલા માસમાં જે દિશામાં રાહુ હોય તે દિશા સામું ઘરનું દ્વાર મુકવું નહિ. વળી સામે રાહુ હોય તે નવા ઘરમાં રહેવા જવું નહિ એટલે તે દિશાનું શુભ કામ કરવું નહિ.
દ્વાર શાખા શકે. સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને પ્રથમ ચાર નક્ષત્ર તરંશે મુકવાં તેનું ફળ રાજ્ય પ્રાપ્તિ, દવારના દરેક ખુણે બએ નક્ષત્ર કુલ આઠ તેનું ફળ ખરાબ. દ્વારની બે
"Aho Shrutgyanam