________________
૨૯
ચંદ્રમાનું ઘર કઈ દિશામાં છે તેની સમજ
રશિ
મેષ. સિંહ. ધન.
વૃષભ, કન્યા, મકર
મિથુન, તુલા, કુંભ ક. વૃશ્ચિક, મોન
દિશા
પૂર્વ દિશામાં
દક્ષિણ દિશામાં
પશ્ચિમ દિશામાં
ઉત્તર દિશામાં
પરદેશગમન કરતાં અથવા કોઇ શુભ કામે ઘરથી બહાર નીકળતાં ચંદ્રમાનું ઘર સન્મુખ તથા જમણી બાજુએ રાખનું લેવું તેથી લાભ. સુખની વૃદ્ધિ છે. પશુ જો તેવા પ્રસંગે ચંદ્રનું ઘર પાછળ કે ડામી બાજુએ હોય તે પ્રવાસ કરનારને જીવઘાતક વિઘ્ના અને ધનની હાની થાય.
મેાલનું મુહૂ
સૂર્યના મહાન નક્ષત્રથી દિનના નક્ષત્ર સુધી ગણુતાં ત્રણુ નક્ષત્ર છેડાના મૂળમાં તેનું ફળ મૃત્યુ, ખીજા પાંચ નક્ષત્રમાં તેનું ફળ સુખ, ત્રીજા આઠે નક્ષત્ર પછવાડે તેનું ફળ મિત્રનાશ, અને પાંચમાં ત્રણુ નક્ષત્ર આગળના ભાગમાં તેનું ફળ ઘર બનાવનારને સુખ ભાગ્ય, પુત્ર, ધન વગેરે મળે. આવી રીતે માલ ચક્ર જોઈ માલા રાપણુ કરવું.
"Aho Shrutgyanam"