________________
( ઘરના દ્વારમાં પેસતાં ઉલટાં મુખ થાય એટલે આપણું સામે તેની પીઠ આવે તે) સારાં નહિ.
ખોટીઓનું પ્રમાણુ. મુસલમાનના ઘરમાં જમણી અને ડાબી તરફ ઘોડાના ઠેકાણે ખીંટીઓ મુકવી જોઈએ તેમ કરવામાં કાંઈ દોષ નથી
દીવાનું સ્થાન. દી મુકવાને ખલે અથવા ચાહુ દ્વારની મેવાળેથી અવળા મુખે કરવું તેને હિસાબ એવો કે વાળના ચોવીસ ભાગે કરી કરાના ખુણાથી સાડા ત્રણ ભાગમાં કરવું અને દ્વારની ઉંચાઈને અધ ભાગમાં ચાડું અથવા ગેખલાને મથાળે રાખવે. પાનીયા પાટલી (અવાડ) અને આંકડા પાટલીની
સમજે. ઉંબરાના મથાળા ઉપર વીસ આગળ મુકી તે ઉપર દશ આંગળને અવાડ મથાળે કરે. (ઉંબરા અને ગેખલા પાટલીના વચ્ચે જે પાટલી નાખવામાં આવે છે તે) અને દ્વારના તરંગના તંળાંચાથી નવ આંગળ આંકડા પાટલીને મથાળો કરી, અને તે નીચેની પાટલી અથવા અવાડ આંગળ આઠને કરવો એ વિષે સ્પષ્ટ સમજવા નીચેનું કોષ્ટક જુઓ.
જીના પ્રમાણુ. પહેલી ભૂયાથી બીજા માળ ઉપર ચઢતાં પહેલાં બારણામાં પ્રવેષ કર્યા પછી જમણા હાથ તરફ઼ મેડીને
"Aho Shrutgyanam