________________
વળી, બીજાએ લલાટ પ્રાપ્તિપર્યંત (હસ્ત)ને “ઉર્વમંડલી-હસ્ત”નું લક્ષણું કહે છે (ચિત્ર ૧૬૬). નૃત્યશાસ્ત્રના જાણકારોમાં આ હરત “ ચક્રવર્તનિકા'ના નામથી પ્રસિદ્ધિને પામેલ છે.
ચિત્ર ૧૯૨ : આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉરમલી મુદ્રાએ રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા રંગની કંચુકી, કાળા રંગની ડીઝાઈનવાળા લીલા રંગનું કટિવ તથા કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૬૩ : આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉમંડલી” મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવું છે. તેણુએ સોનેરી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડિઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૬૪: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉમંડલી’ મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવું છે. તેણુએ કાળા રંગની ડીઝાઈનવાળા સફેદ રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળા કેસરી રંગના પાયામાં પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૬ : આ ચિત્રની નત કીના બંને હાથ ‘ઉમંડલી મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ પીળા છે. તેણીએ સોનેરી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળ: કેસરી રંગને પાયજામે, વચ્ચે લાલ રંગની બુદ્ધિવાળો પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૬૬: આ ચિત્રની નર્તકીના બંને હાથ “ ઉરમંડલી મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડીઝાઈનવાળા આસમાની રંગનો પાયજામો પરિધાન કરેલ છે,
ચિત્ર ૧૬૩. પાર્થમંડલી (હસ્ત) ૫ ૧ તે બને “થતાક-હરત”ને બને પડખે પરસ્પર એકબીજાની સામે સ્થાપન કરવા તેને “પાશ્વમંડલી-હસ્ત કહે છે.
બીઓ “પતા- હસ્ત ને બંને પડખે જોરથી બનાવવા તેને “પાશ્વમંડલી-હસ્ત’ કહે છે,
આ જ હાથને નાટ્યશાસ્ત્રના જાણકારે કક્ષવનિકા હસ્ત માને છે.-સં૦ ૨૦ અ૦, ૭, પૃ૦ ૬૬૦,
આ ચિત્રની નર્તકીના બંને હાથ “પાશ્વમંડલી મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણુએ લીલા રંગની કંચુકી. કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગનું કટિવસ્ત્ર તથા કાળા રંગની ડિઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામા પરિધાન કરેલ છે.
ચિત્ર ૨૬૮ થી ૧૭૦, ઉર:પાર્ધાધિમંડલી રુપ ૧ થી ૩. એક હાથને ઉચે છાતી પર રાખવામાં આવેલા હોય અને બીજા “ અરાલ હસ્તને પડખેથી પ્રસારીને કાંઇક ઉંચા રાખવામાં આવે (ચિત્ર ૧૬૮), અને એવી રીતે બીજા હાથને કમલની નાલની આકૃતિવાળે મંડલકારે બનાવીને પાછો વાળીને છતી પાસે લઈ જવો (ચિત્ર ૧૬૯) તેને “ઉર:
પાધમંડલી હસ્ત કહેવામાં આવે છે. જયારે છાતી ઉપર રાખેલે હાઇ પિતાની પડખે લઈ જવામાં આવે છે ત્યારે, બીજે પડખે પસારે હાથ પણ તેની સાથે જ છાતી પર લઈ જવાય છે તેને “ઉપાધમંડલી હત કહે છે (ચિત્ર ૧૭૦).-સં- ૨૦ અ૦ ૭, પૃ. ૬૬૧,
ચિત્ર ૧૬૮: આ ચિત્રની નર્તકીના બંને હાથ ‘ઉર:પાર્થધમંડલી મુદ્રાએ રાખેલા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. તેણીએ લાલ હિંગલ કયા રંગની કંચુકી, કાળા રંભની ડીઝાઈનવાળું ઘેરા લીલા રંગનું કટિવસ્ત્ર તથા કરમજી રંગની ડીઝાઇનવાળો ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
- ચિત્ર ૧૬૯: આ ચિત્રની નર્તકીના બંને હાબ “ ઉરપાધિમંડલી મુદ્રામાં રાખેલા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની કંચુકી, કરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવ તથા કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે.
"Aho Shrutgyanam