________________
૩૦
નૃત્ત-હસ્ત હાથ, પગ તથા શરીર એ ત્રણેના સામંજસ્ય દ્વારા અલોકિક સૌંદર્ય ઉત્પન્ન કરી નૃત્તને અલંકૃત કરે છે. આથી તેને નૃત્તના એક અલંકાર તરીકે પણ ઓળખાવી શકાય.
પણ હાલમાં આ નૃત્ત-હસ્તો ખાસ પ્રચલિત રહ્યા નથી. તેના વિષે ભાગ્યે જ કંઈને કંઈ માહિતી રહી હોય, તે તેનું કારણ કદાચ એ હશે કે અસંયુક્ત તથા સંયુક્ત મુદ્રાઓ જ નૃત–ભાષાનું અનિવાર્ય અંગ છેડવાથી તે તે વંશાનુગત ઉતરતી આવતી રહી; પણ નૃત્ત-હસ્ત એટલા અનિવાર્ય ન હોવાથી તે ધીમે ધીમે વિસરાઈ ગયા. વળી, મુદ્રામાં રહેલા સંકેતો જાણવાના કુતૂહલથી પ્રેરાઈને પણ તેને સમજવાને પ્રયત્ન થતો રહ્યો છે. જયારે ર- હર્તાના વિષયમાં તે પ્રયત્ન પણ થયા નથી.
વૃત્ત-હસ્તની ઉત્પત્તિ વસ્તુતઃ અસંયુક્ત અને સંયુક્ત-મુદ્રાઓમાંથી જ છે. કેટલાક નૃત્ત-હસ્તામાં મિશ્રમુદ્રા (જુદીજુદી બે મુદ્રાનું સંયોજન) પણ યોજાય છે. બંને હાથે અમુક મુદ્રા ધારણ કરીને સુશાભનના અશયથી હરતની અમુક શેનાપૂર્ણ રચના કરવામાં આવે છે તેને જે નુત્ત-હસ્ત કહે છે.
ચિત્ર ૧૪, ચતુરભ્ર-હસ્તક ૩૮ છાતીથી આઠ આંગળને અંતરે, છાતીના આગળ ભાગે બે “ખટકામુખ-હસ્ત ને રાખવામાં આવે તેને “ચતુરસ-હસ્ત' કહે છે. આ હાથનો ઉપયોગ માળા વગેરેને આકર્ષવામાં થાય છે. સં. ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૫૩
આ ચિત્રની નર્તકીના બંને હાથ “ચતુરય' મુદ્રાએ રાખેલા છે, શરીરને વર્ણ લીલો છે. તેણીએ ઘેરા લાલ રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું કટિવ તથા કાળા રંગની ડીઝાઈનવાળા વચ્ચે લાલ રંગની ટીપકીવાળો કેસરી રંગનો પાયજામા પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૬, ઉદ્ધત (ઉવૃત્ત) હસ્તક ૩૯ [ ભૂલથી “ઉદ્દવૃત્તને બદલે ચિત્રમાં “ઉદ્ધત છપાઈ ગયું છે.].
પૂર્વ દિશા તરફ મુખવાળા બને “હંસપક્ષ હસ્તને અંદર અને બહાર લઈ જવા અને લાવવા, તેને “ઉવૃત્ત હસ્તક' કહે છે.-સં૦ ૨૦ ૦ ૭, પૃ. ૬૩,
ઉપયોગ : આ હસ્તને ઉપયોગ જય શબ્દને ભાવ દર્શાવવા માટે થાય છે.
આ ચિત્રની નર્તકીના બંને હાથ “ઉવૃત્ત મુદ્રા એ રાખેલા છે. શરીરને વણ સુવર્ણ છે. તેણીએ સિનેરી કંચુકી, સફેદ રંગની ડીઝાઇનવાળું ગુલાબી રંગનું કવચ તથા કાળા રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગનો પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૭. કતરુપ” (તલમુખ) હસ્તક ૬૦ [ ચિત્રમાં “ તરુપ-હસ્તક' દર્શાવ્યા છે, પરંતુ તેને ભાવ જોતાં તે “સંગીત રત્નાકર'માં વર્ણવેલ તલમુખ-હસ્ત” હેય એમ લાગે છે.].
અને “હુસપક્ષ હસ્તને ઉંચા અને ત્રાંસા કરી, પિતાની પડખે બંને હાથની હથેળીઓ એકબીજાની સન્મુખ રાખવી તેને “તલમુખ–હસ્ત” કહે છે.-સં. ૨૦ અ૦ ૭, પૃ૦ ૬૫૩.
ઉપગ : નાટયશાસ્ત્રના જાણકારેએ તેને ઉપગ મધુર મર્દાલ-દવનિ જવામાં કરો તેમ
આ ચિત્રની નર્તકીના બંને હાથ “તલમુખ મુદ્રાએ રાખેલા છે, શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ સીલા પિપટીયા રંગની કંચુકી, સફેદ રંગની ડીઝાઈનવાળું લાલ રંગનું કટિવર્સ તથા કરમજી રંગની ડિઝાઈનવાળી ગુલાબી રંગને પાયજામે પરિધાન કરેલ છે.
ચિત્ર ૧૪૮ થી ૧૨૧. ઉત્તાનપંચિત (હસ્ત) રુપ ૧ થી ૪ ગાલ, ખભા તથા લલાટ પ્રદેશ પિકીનાં કોઈ પણ ભાગમાં બંને ‘ત્રિપતાક' હસ્તને પરસ્પર સન્મુખ કાંઈક તિછ રાખવામાં આવે (ચિત્ર ૧૪૮), અને ખભા તથા કેણી તરફ ઉંચે હાથના તળીયાને
"Aho Shrutgyanam