________________
જમણા ઢીંચણને અડાડીને લટકતો રાખેલ છે. જ્યારે ડાબો હાથ ડાબા પગની પાછળના ભાગમાં સીધા લટકતો રાખે છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૬૮: આ ચિત્રમાંની નર્તકીના બંને પગ એકબીજાની સાથે અફળાતાં હોય એ ભાવ દર્શાવવા ચિત્રકારે બને પગ એકબીજાની આગળ પાછળ, સીધા જમીનને અડાડીને પડખે રાખેલ છે. તેને જમણે હાથ જમણા પગની પાછળના ભાગમાં સીધે લટકતે છે. જ્યારે ડાબો હાથ આગળના ભાગમાં સીધે લટકતો રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૬૯:૩૦ સરિકાચારી રુપ ૧ જેમાં એક પગ આગળ સરકે તેને સરિકચારી માનવામાં આવે છે (ચિત્ર ૩૬૯).
આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ આગળના ભાગમાં લંબાવી, જમીનથી અદ્ધર રાખેલો છે. જ્યારે ડાબો પગ સહેજ પાછળની બાજુએ ત્રાંસો રાખી જમીનને અડાડે છે. જે આગળ સરકવાને ભાવ દર્શાવે છે. તેણુના બંને હાથ બને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૦ : ૩૧ કુરિકાચારી (સ્કુરિતાચારી) ૩૫ ૧. બંને સરખા પગથી આગળ સરકવાથી “સ્કુરિટાચારી થાય છે (ચિત્ર ૩૭૦).
આ ચિત્રમાંની નર્તકીના બંને પગ સરખા, સીધા રાખી જમીનને અડાડેલા છે. જે એકબીજાથી આગળ સરકવાની તત્પરતા દર્શાવતા હોય તેવી રીતે ચિત્રકારે રજૂ કરેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૧ : કર નિકુષ્ટિકાચારી રુપ છે. સંકોચાયેલા પગના અગ્રભાગ વડે કરીને સ્થિર રહેવું તેને “નિકુદિકાચારી કહે છે (ચિત્ર ૩૭૧).
આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનથી અદ્ધર રાખેલા છે. અને જમણું ઢીંચણ સહેજ આગળના ભાગમાં વાળેલો છે. જ્યારે ડાબે પગ સીધે રાખેલ છે. જે બંને પગના અગ્રભાગને સંકેચાયેલા દર્શાવવાનો ચિત્રકારને આશય છે. તેણુંના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૨ થી ૩૭૪ : ૩૩ લતાક્ષેપચારી ૫ ૧ થી ૩ પગને પાછળ વાળીને (ચિત્ર હર ), અને આગળ પસારીને (ચિત્ર ૩૭૩); જે ભૂમિને અફળાવે (ચિત્ર ૩૭૪) તો તેને “લતાચારી કહેવામાં આવી છે.
ચિત્ર ૩૭૨ : આ ચિત્રમાંની નર્તકીનો જમણો પગ ઢીંચણેથી પાછળના ભાગમાં વાળીને, નિતંબને અડાડે છે. જ્યારે ડાબે પગ સીધે રાખી જમીનને અડાડે છે, જે જમીન ઉપર પગને અફળાવવાની પૂર્વ તૈયારી રૂપે અહીં રજૂ કરેલ છે. તેણીને જમણે હાથ વાળેલા જમણુ પગના પંજાને અડાડે છે. જ્યારે ડાબે હાથ ડાબા પગની આગળના ભાગમાં સીધે લટકતે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૩ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી પાછળની બાજુએ વાળીને ડાબા પગના ઢીંચણ ઉપરથી પસાર કરીને, એડીને ભાગ ઉચે રાખી, પગના આંગળાં જમીનને અડાડેલા છે. જયારે ડાબો પગ ત્રીસ રાખી, આગળ લઈ જઈ જમીનને અડાડેલો છે. જે આગળ પસારવાનો ભાવ દર્શાવે છે. તેના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૪ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડીને, સીધા રાખેલા છે. જે ભૂમિ સાથે અફળાવવાને ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૭૫ : ૩૪ અડખલિતિાચારી ૫ ૧. ખલિત થયેલા પગની જે તિછ જ ને તેને ૐ અખલિતિકાચારી કહે છે (ચિત્ર ૩૫. આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણથી વાળી, પાછળ રાખેલા ડાબા પગ તરફ રાખી,
"Aho Shrutgyanam