________________
५४
છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે; અને પાયજામા કાળા રંગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગને, લાલ રંગની વચ્ચે ટપકીવાળે પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના છેડાને રંગ ચિત્ર ૨૭ર જેવું જ છે.
ચિત્ર ૨૭૬ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ સહેજ ત્રાંસ, જમીનને અડાડેલો છે. જયારે ડાબો પગ ઢીંચણથી વાળે, ઉચે કરેલો છે. અને તેની એડી જમણુ પગના ઢીચણું અને પાનીની વચ્ચે અડાડેલી છે. તેણીને જમણે હાથ જમણું પડખે લટકતો છે. જ્યારે ડાબા હાથ વાળેલા ડાબા ઢીંચણની પાસે લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પિપટયા રંગની કંચુકી પહેરેલી છે, અને પાયજામે કર મ રંગની ડીઝાઈનવાળા પીળા રંગને છે. કમર ઉપરના વસ્ત્રના બંને છેડાનો રંગ ચિત્ર ૨૭ર જેવું જ છે.
ચિત્ર ૨૭૭ થી ર૯ : ૯ દલાપાદાચારી ૫ ૧ થી ૩. કુચિત કરેલા પગને ઉંચે કરવો (ચિત્ર ૨૭૭), બને પડખે તેને ડેડલાવ (ચિત્ર ૨૭૮) અને એડી વડે પિતાની પડખે સૂફે (ચિત્ર ૨૭૯) તેને, લાપાદાચારી કહે છે,
ચિત્ર ૨૭૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ ઢીંચણેથી વાળે અને ઉચે કરેલ તથા તેની એડી ડાબા પગના ઢીંચણની સહેજ નીચે અડાડીને રાખેલી છે. જ્યારે ડાબે પગ જમીનને અડાડે છે. તેણીને જમણે હાથ જમણા ઢીંચણને અડીને લટકતા છે. જ્યારે ડા હાથ ડાબા પગની બાજુમાં લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કારમજી રંગની ડીઝાઇનવાળી કંચુકી પહેરેલી છે, અને પાયજામે સફેદ રંગની ડીઝાઈનવાળ કાળા રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વચના છેડાને રંગ ચિત્ર ૨૭ર જેવો જ છે.
ચિત્ર ૨૭૮ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડીને, એકબીજાની નજીકમાં રાખેલા છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પોપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સફેદ રંગની ડિઝાઈનવાળા કાળા રંગને પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વસ્ત્રના બંને છેડાને રંગ ચિત્ર ૨૭૨ જે જ છે.
ચિત્ર ર૭ : આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ તળીયાના ભાગથી ઉંચા રાખે અને તેની એડીને ભાગ ડાબા પગના તળીયાના ઉપરના ભાગને અડાડેલ છે. જયારે ડાબો પગ જમીનને અડાડીને ત્રાસે રાખેલ છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણુએ વાદળી રંગની ચુકી પહેરેલી છે; અને પાયજામે કરમજી રંગની ડીઝાઈનવાળા સોનેરી રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રના છેડાને રંગ પાયજામાના રંગ જેવો જ છે.
ચિત્ર ૨૮૦ થી ૨૮૩: ૧૦ દંડપાદાચારી ૨૫ ૧ થી ૪. નૂપુર કરેલા પગને (ચિત્ર ૨૮૦), બીજા પગની એડી પાસે રાખીને (ચિત્ર ૨૮૧); જો પિતાના શરીરના પ્રદેશ સન્મુખ વેગથી ઢીંચણને (ચિત્ર ર૮૨), આગળ પસારવામાં આવે (ચિત્ર ૨૮૩) તે, તેને દંડપાદાચારી કહી છે.
ચિત્ર ૨૮૦ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ ઢીંચણેથી સહેજ વાળેલા અને જમીનને અડાડેલી છે, અને તેણું આગળ જવાની તૈયારી કરતી હોય તેવી રીતે અત્રે રજૂ કરેલી છે. તેણીને જમણે હાથ જમણા પગની પાછળના ભાગમાં અને ડાબે હાથ ડાબા પગની આગળ લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લીલા પાપટીયા રંગની કંચુકી પહેરેલી છે અને પાયજામે સફેદ રંગની ટીપકીવાળા કાળા રંગને પરિધાન કરે છે. કમ્મર ઉપરના વસ્ત્રને રંગ કરમજી રંગની ડીઝાઈનવાળો ગુલાબી છે.
ચિત્ર ૨૮૧ : અ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ડાબા પગથી સહેજ ઉંચા રાખે છે અને જમણા પગની એડી ડાબા પગના તળીયાથી સહેજ અંતરે અદ્ધર રાખેલી છે. જ્યારે ડાબે પગ જમીનને અડાડીને સહેજ ત્રાંસો રાખે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
"Aho Shrutgyanam