________________
પિપટીયા રંગને પાયજામો તેણીએ પરિધાન કરે છે. કમ્મર ઉપરના વચને છેડે કરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને છે.
ચિત્ર ૨૨૬-૨૨૭ : ૧૧ અરિતાચારી રુપ ૨-૨, સરખા રાખેલા એક પગને તલસંચર કરી (ચિત્ર ૨૨૬) આગળ-પાછળ અનુક્રમે લઈ જા અને બીજા પગને જમીન સાથે ઘસવો (ચિત્ર ૨૨૭, તેને “અહિતાચારી કહી છે.
ચિત્ર રર૬: આ ચિત્રમાંની નર્તકીને જમણે પગ જમીનને અડાડીને સીધે રાખે છે, અને ડાબો પગ જમીનથી સહેજ અદ્ધર અને ઢીંચણથી સહેજ વાળેલો છે. તેણુના જમણા હાથ જમણે પડખે લટકતો છે અને ડાબે હાથ ડાબા પગના ઢીંચણ પાસે લટકતે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે. કીરમજી રંગની ટીપકીવાળી ગુલાબી રંગની કંચુકી તેણીએ પહેરેલી છે. કાળા રંગની ડીઝાઈનવાળા લીલા રંગને પાયજામો પરિધાન કરેલ છે. કમ્મર ઉપરના વસ્ત્રને છેડો સફેદ રંગની ટીપકી થાવાને લીલા પિપટીયા રંગને છે.
ચિત્ર ર૭ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ સીધા અને જમીનને અડાડીને સહેજ આગળ પાછળ રાખેલા છે. તેણે તેને જમણા પગ જમીન સાથે ઘસતી હોય તેવો ભાવ ચિત્રમાં દર્શાવે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. કાળા રંગની ટીપકીવાળી લીલા પિપટીયા રંગની કંચુકી તેણુએ પહેરેલી છે. કરમજી રંગની જાળીવાળી ડીઝાઈનવાળા ગુલાબી રંગનો પાયજામો પરિધાન કરે છે. કમ્મર ઉપરના વને રંગ સફેદ રંગની ટીપકી વાળ લાલ છે, અને તેને છેડો ઘેરા લીલા રંગને છે.
ચિત્ર ૨૨૮ થી ૨૩૧ : ૧૨ સ્પંદિતા (સ્પંદિતાચારી ૫ ૧ થી ૪.
જેમાં જમણે પગ લાંબો, સીધો અને સરળ કરવામાં આવે તથા ડાબા પગને પાંચ તાલના અંતરે પસારવામાં આવે (ચિત્ર ૨૨૮), તેમજ ડાબે પગ તે જ પ્રમાણે લાંબો સીધો અને સરળ કરવામાં આવ્યું હેય અને જમણા પગને પાંચ તાલના અંતરે રાખવામાં આવ્યો હોય (ચિત્ર ૨૨૯-૨૮૧) તેને “સ્પંદિતાચારી માનેલી છે.
ચિત્ર ૨૨૮ : આ ચિત્રમાંની નકાને જમણે પગ સીધે, લાંબે રાખેલ છે; અને ડાબો પગ જમીનથી સહેજ ઉંચે અને ઢીંચણથી વાળેલો છે. તેણીને જમણે હાથ જમણા પડખે છે અને ડાબે હાથ ડાબા ઢીંચણને અડેલે છે. શરીરને વણું સુવર્ણ છે. પીળા રંગની કંચુકી પહેરેલી છે. તેણીએ કેસરી તથા લાલ રંગના વચ્ચે ફૂલવાળા પાયજામ પરિધાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર કીરમજી રંગની ડીઝાઈનવાળું ગુલાબી રંગનું છે.
ચિત્ર ૨૨૯: આ ચિત્રની નર્ત કાને ડાબો પગ જમીનને અડકેલો અને સીધો છે; તથા જમા પગ ઢીંચણથી વાળીને ડાબા પગના ઢીંચણની ઉપર રાખી ને તે પગની પાનીને ભાગ ડાબા પગની પાછળ દેખાય તેવી રીતે જમીનથી અદ્ધર રાખે છે. તેના બંને હાથ લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કીરમજી રંગની ડીઝાઈનવાળા ગુલાબી રંગને પાયજામા પરિધાન કરે છે. કમ્મર ઉપરનું વસ કરમજી રંગની ડીઝાઈનવાળું આછા ગુલાબી રંગનું છે.
ચિત્ર ૨૩૦ : રમા ચિત્રની નર્તકીને ડાબે પગ જમીનથી સહેજ અદ્ધર અને ઢીંચણેથી સહેજ વાળેલા છે. જમણે પગ ડાબા પગની આગળ ઢીંચણેથી વધારે પડતો વાળે અને જમીનથી પાંચ તાલના અંતરે (ત્રાંસો) તિરછો રાખે છે. તેણીને જમણે હાથ જમણા પડખે લટકતો છે અને ડાબો હાથ જમણા પગના વાળેલા ઢીંચણને અડાડે છે. શરીરને વર્ણ સુવર્ણ છે. વાદળી રંગની કંચુકી પહેરેલી છે. કાળા રંગની ડીઝાઈનવાળે સફેદ રંગને પાયજામે પરિધાન કરેલો છે. કમ્મર ઉપરના વસ્ત્રનો છેડે કીરમજી રંગની ડીઝાઈનવાળા લાલ રંગને છે.
ચિત્ર ૨૩૧ : આ ચિત્રની નર્તકીને ડાબા પગ જમીનને અડેલ અને સીધે છે. જ્યારે જમણે પગ ઢીંચણેથી વાળેલો અને ડાબા પગની પાછળ રાખી જમીનથી પાંચ તાલના અંતરે અદ્ધર રખેલે છે. તેના બંને હાથ અને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે. ઘેરા લીલા રંગની કંચુકી પહેરેલી છે.
"Aho Shrutgyanam