________________
૪૧
ચારીવિધાન
અઞા સહિત હસ્તપાદિનું ચાલવું તેને વ્યાયામ કહે છે, અને એ પ્રમાણે પરસ્પર અવયવો વડે અમુક રીતે જે વ્યાયામ કરવામાં આવે તેને ચારી' કહે છે.
એક ચરણના પ્રચારને સંચારી”, બે ચરણના પ્રચારને કરણ”, ત્રણ અથવા વધારે રÛાના સમૂહને “ખંડ’” અને ત્રણ અથવા ચાર ખંડના સયેાગને મંડલ” કહે છે.
ચારીએ વડે નૃત્ય, ચેષ્ટિત અને શસ્રાક્ષ કરાય છે, તેમ જ યુદ્ધમાં પણ ‘ચારી' યાજવામાં આવે છે. નાટયશાસ્ત્રના આરભ ચારીમાં જ રહ્યો છે અને તેનું કોઈ પણ અંગ ચારી વિના ખની શકતું નથી માટે સૌથી પ્રથમ ચારીવિધાન જાવાની જરૂર છે.
(૧) સમપાદા, (ર) સ્થિતાવર્તા, (૨) શકઢાયા, (૪) વિષ્ણુતા, (૫) અધિકા, (૬) ચાષગતિ, (૭) એલક ફ્રીડિતા, (૮) સમાસરિતત્રી, (૯) મતલ્લી, (૧૦) ઉત્સદિતા, (૧૧) અગ્નિતા, (૧૨) સ્વન્દિતા, (૧૩) અપસ્થન્દિતા, (૧૪) બદ્ધા(વિદ્ધા), (૧૫) નિતા, (૧૬) ઉરુવૃત્તા, આ સાળ ચારીઓને ભૌમી” કહે છે,
આ ચારીએ. ઉપરાંત બીજી સાળ ચારીએ છે તેને કાશિકી'' કહે છે. (૧) અતિક્રાન્તા, (ર) અપક્રાન્તા, (૩) પાëક્રાન્તા, (૪) મૃગલ્લુતા, (૫) ઉજાતુ, (૬) અલાતા, (૭) સૂચી, (૮) નૂપુરપાદિકા, (૯) દાલાપાદા, (૧૦) દંડપાદા, (૧૧) વિદ્ઘાન્તા, (૧૨) ભ્રમરી, (૧૩) ભુજ'ગત્રાસિતા, (૧૪) આક્ષિસા, (૧૫) વિદ્ધા, (૧૬) ઉવૃત્તા,
ચિત્ર ર૦૦-૧, સમપાદ (સમપાદા)ચારી-રુપ’૧
અને પગ જોડાજોડ રાખી, તેના નખ પ્ણ ખરાબર સરખાં રાખીને ઊભા રહેવું તેને સમપાદા ચારી' કહે છે.
આ ચિત્રમાંની નર્તકીના શરીરના વણું સુવર્ણ છે. તેણીએ ગુલાબી રંગની કંચુકી પહેરેલી છે. કાળા ર્ગની ડીઝાઇનવાળા આસમાની રંગનું વસ્ત્ર કમ્મર ઉપર છે. ઉત્તરીય વસ્ત્ર કાળા ર'ગની ડીઝાઈનવાળા ઘેરા લીલા રંગનું પરિધાન કરેલું છે. આ નકાએ અને પગ સરખા રાખેલા છે, અને ખને હાથ ખ'ને પડખે છૂટા લટકતા છે.
ચિત્ર ૨૦૧ થી ૨૦૪ : ૨, સ્થિતાવર્તાચારી રુપ- ૧ થી ૩ ચિત્ર ૨૦૧, અંતજાનુ સ્વસ્તિક રુપ” ૧
એક પગના તળિયાના અગ્રભાગને ઢીંચણથી નીચે વાળીને ખીજા પગના તળિયાના અગ્રભાગને સામે રાખી, ખતે પગના ઢીંચણુના નીચેના ભાગને એક ઉપર એક સ્વસ્તિકાકારે રાખવાની ક્રિયાને અંતાનુ સ્વસ્તિક કહે છે.
( મૂળ પ્રતમાં ચિત્રકારે ‘ સ્થિતાવર્તા-અતજાનું લખ્યું હૅડવાથી અહીં પશુ ચિત્ર નીચે તે જ પ્રમાણે છપાવ્યું છે ).
આ ચિત્રની નકીના અને પગના ઢીંચણેા વાળેલા અને ડાબા પગના ઢીંચણુની નીચેના ભાગ જમણા પગના ઢીંચણની નીચેના ભાગ ઉપર વાળીને રાખેલ છે, તેણીના બંને હાથ અને પડખે લટકતા છે. તેના શરીરના વળું સુવર્ણ છે. કંચુકી છૅરા લીલા રંગની ફાળા ર્ગની ડીઝાઇનવાળી પહેરેલી છે. કમ્મર ઉપરનું વજ્ર કાળા રંગની ડીઝાઇનવાળા આસમાની રંગનુ છે, જે પાછળના ભાગમાં આવેલું છે, પાયજામા સફેદ રંગની ડીઝાઇનવાળા ગુલાબી રગને છે.
ચિત્ર ર૦ર. સ્થિતાવર્તા-અતાનુ રુપ-૨
એક પગ જમીન ઉપર રાખી, ર્જા પગને ઢીંચણુ સુધી વાળવાની ક્રિયાને ‘સ્થિતાવર્તા અ'તતુ' કહે છે.
૧
"Aho Shrutgyanam"