________________
sa
અર્પણ પત્રિકા.
જૈન ધર્માધેિલાષી,
શેઠ અમરચંદું તલકચંદ જેઠા,
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આપે તન મન અને ખરા ઉલ્લાસથી મહેનત લીધી છે, પેાતાના સંસારીઃ કાર્યાની વિશેષ દરકાર કર્યા વર મા કામમાં રંજ ઉઠાવી છે, જૈન શાસનની ઉન્નતિ થયેલી અને ધાર્મીક સ્થિતિ સુધરેલી જેવા આય અતિ આતુર છે, તેવા કાર્યોમાં પેાતાની યથાશક્તિ આશ્રય આપવા તત્પર થાઓ છે અને પેાતાની જાતી મહેનતથી આ મંડળી ઉભી કરવામાં સારી રીતે ભાગ લીધેા છે; તેમજ જૈન ભાઇએ કેાઈ પણ પ્રકારે ભક્તિભાવમાં ઉતરી પેાતાના આ ત્માનું કલ્યાણ કરે એવી ઈચ્છા અને વિચારે એ આપના ટ્વીલમાં પ્રવેશ કરેલા હેાવાથી આ પુસ્તક આપનેજ અર્પણ કરી આપતું સુખારક નામ આ પુસ્તક સાથે જોડી રાખવા ઈચ્છીએ છીએ.
લી
શ્રી માંગરાળ જૈન સ ંગીત મંડળી ના મેમ્બરા.
"Aho Shrutgyanam"