________________
જંગલ જાયે ભસ્મ ચઢાયે, જટા વધારી કે હે; પરભવકી આશા નહિં મારી, ફિરિ જેસા કા તૈસા હે. એ દ કાજી કિતાબ ખેલકર બેઠા, કયા કિતાબમેં દેખ્યા હે; બકરીકે ગલે છૂરી ચલાવે, કયા દેવેગા લેખા હે. ૦ ૭ જિને કંચનકા મહેલ બનાયા, ઉનકું પીતલ કેસા હે; ડારયા ગલેમેં હાર હીરેકા, સબ જુગ કાચ સરિસા . એ ૦૮ રૂપચંદ રંગ મગન ભયા હે, નાથ નિરંજન પ્યારા હે; જનમ મરનકા ડર નહિં યાકું, ચરણારણ તીહારા છે. આ૦ ૯
—————:(૦):– પદ ૩ નું, સંભવજિન સ્તવન. ચંદર મુખ સુંદર તન સુન તું એ પરી–એ–રાહ-તાલ-દાદરે
સંભવ જિનરાજ આજ, સારા મૂ જ કાજ (૨) દાસ તેરી શરણ આયે, રાખે મેરી લાજ-સં-ટેક. એના માતા કુખે જનમીઆ, પ્રભુ દ્રિતીય મા જિjદ, છતારી રાજકે કુલમેં રહત, જેસે શરદ ચંદ. અહાનાથ-જે ડું હાથ-રાખે પાસ-છGહું દાસ. અરજ મેરી–સાંભલે થોડી-તારણ તુંહી જહાજ. સં. ૧ સવે હાલત મીલન આવત, સંગીત કરન કાજ. માંગરોળ જૈન સંગીત મંડળી, ઉમંગ રંગ માંય થાઓ સહાય-કુમત જાય-સુમત આય-કેશવ ગાય. દુરીત નિકંદન-તુંહી નિરંજન-ભંજન ભવ ભય ભાજ. સં. ૨
મ મ પ ધ પ મ ગ પમ ગ રીગ સા રી મ મ સંભવ જિનરાજ આ જ સા રે મૂજ કાજ—(૨) ટી કે સાની ધ પ સાસાની ધ પ દા સ તે સ ર ણ આપે
કે ટી ટી ડી કે મ મ પ ધ નીસારીસાનીuપ મ મ મય રાખે મેરી લા
જ- સંભવ–ટેક
"Aho Shrutgyanam