________________
श्री पंचपरमेष्टिभ्योनमः
શ્રી જૈન સંગીત-રાગમાળા. હારમેનીયમ ગાઈડની સમજ સાથેના
સ્તવનો.
પદ ૧ લું, અષભજિનનું. નમું પદે ગીરજાપતિને-એ-રાહુ-તાલ-તીલાલ.
વંદન કરીએ પ્રથમ પ્રભુને, આદિનાથ તું સુખકર સાહેબ, તરણું તારણ સ્વભાવ; દુઃખ હરવા ભવ તરવા દેજે જ્ઞાન નાવરે.. વંદન-ટેક. મરૂદેવીકે હે નંદ, નાભિરાય કુલચંદ; ગુણુ તુજ ક૯૫ વૃદ, ગાવે ઈંદ્ર સૂર્ય ચંદ; આપે પરમ આનંદ, એક ચિત્તથી ધ્યાન ધરંતા, મેક્ષ સુખ પાવતા. ૯૦ ૧ તુંહી તુંહી પરમેશ, તુંહી તુંહી દાનેશ; તુંહી તુંહી જ્ઞાનેશ, તેહી સકળ તવેશ; Gહી વિમલાચલેશ, ગાવે માંગરાળ જૈન મંડળી, સંગીત સાધ્ય કરતા. ૮૦ ૨
પ પ મ પ મગ મ પ મ ગ રે સા ચું દન ક રી એ મ થ મ મ શું ને
કે કે મ મ મ મ ગમ ૫ ૫ ૫ ૫ મ મ મ પ પ ધ ધ ની ની આદિનાથ તું સુખ કર સાહેબ તરણ તા ૨ ણ
ધ ય સ્વ ભાવ
"Aho Shrutgyanam