________________
ચ. ૨ રાગ માલકેશન્ટેડી, ગાડી, ગુનકલી, ખંભાતી અને
કુકુભ. (કે કબા) એ માલકોશની સ્ત્રીઓ. ૩ રાગ હિંડલ-રામકલી, દેશાખ, લલિતા, (લલત)
બિલાવલ,
અને પટમંજરી એ હિંડળની સ્ત્રીએ. ૪ રાગ દીપક-દેશી, કામદ, નટ, કેદારે, અને કાનડા
એ દીપકની સ્ત્રીઓ છે. પ રાગ શ્રી–માલસરી, (માલાવી) મારૂ, (મારવા) ધન્યા
શ્રી, વસંત અને
આસાવરી એ શ્રી રાગની સ્ત્રીઓ. ૬ રાગ મેધ-ટંક, મલાર, ગુર્જરી, ભુપાલી અને દેશકાર
એ મેઘની સ્ત્રીઓ છે. ઉપર પ્રમાણે છે રાગ અને એક એક રાગની પાંચ પાંચ એ મળી ત્રીશ સ્ત્રીઓ એટલે કુલ છત્રીશ (૩૬) રાગ રાગણી છે. તે ઉપરાંત, તે રાગ તથા રાગણીનાં પુત્ર તથા ભાર્યા વગેરે કુટુંબને પરીવાર ઘણે છે. તે સર્વે વિગત ભેળી લખીએ તે એક મેટું પુસ્તક થાય તેથી ટુંકમાં છ રાગ તથા તેની (૩) ત્રીશ સ્ત્રી એની સમજ આપી છે.
Ba
KOKOKOOG
છે સરગમ તથા હારમોનીયમની ચાવીની કિ સમજ, ગ્રામ, છ રામ અને સ્ત્રીઓનાં
નામ વિગેરે સંપૂર્ણ. **PSS SMSX2RSXSXSXSXSRISASIR
"Aho Shrutgyanam