________________
ઘ.
સરગમ. ૭ સાસાસા રીરીરી ગગગ મમમ પપપ ધધધ નીનાની સાસાસા નીનીની ધ ધ ધ ૫૫૫ મમમ ગગગ રીરીરી સાસાસા
સરગમ. ૮ સાસા સાસા રીરીરીરી ગગગગ મમમમ ૫૫૫૫ ધધધધ નીનીનીની સાસા સાસા નીનીનીની ધધધધ ૫૫૫૫ મમમમ ગગગગ રીરીરીરી સાસસાસા
સિાત સ્વરનાં નામ. વર્જ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ-ટીપ સારી ગ મ પ ધ ની સા
સાત સ્વરનાં અનુમાન ભેદ. વજને સ્વર–મેરની વાણી સરખે. રિષભને સ્વર–અપૈયાના ઉપચાર જે. ગાંધારને સ્વર-બકરાના ઉચ્ચાર જે. મધ્યમને સ્વર—કેચ પક્ષીના ઉચ્ચાર જે પંચમને સ્વર–કાયલના શબ્દ જે. ધવતને સ્વર-ઘોડાના અવાજ જે. નિષાદનો સ્વર–મેઘની ગર્જના જે.
ગ્રામ. નાભી, કંઠ, કપાલ, એ ત્રણે ગ્રામનાં અનુક્રમે સ્થાનક છે; અને એ ત્રણે સ્થલ, મંદ, મધ્ય અને તાર, એવા નામથી ઓળખાય છે.
"Aho Shrutgyanam