________________
શ્રી
રામાયણ યાને રામ ચરિત્ર
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી જૈન રામાયણ યાને રામ ચરિત્ર શુદ્ધ ગુજરાતી ભાષામાં કથા રૂપે નવે રસ થી ભરપૂર અલકારાદિ સહિત, સફાઈદાર ઈંગલીશ જાડા કા મળ ઉપર સુરભીત અક્ષરથી છપાઈ મજબુત સોનેરી
ઠાથી બંધાવી છેડા દિવસમાં અમારી તરફથી બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત પુસ્તક તૈયાર થઈ ગયું છે. - સંવત ૧૫ર ના માગશર સુદ ૧૫ સુધી ખરીદ ભારની પાસેથી રૂ. ૧-૮-૦ લેવામાં આવશે. પછીથી રૂ--૦-૦ ટપાલ ખર્ચ જુદું. જોઈએ તેમણે નીચે સહી કરનાર તરફ તાકીદે લખી મેકલવું. મુંબઈ રાજ્યભક્ત પ્રી-) ચમનલાલ સાંકળચંદ ટીગ પ્રેસ ભીંડીબજાર
મારફતી. ઉમખાડી પાંખ , )
"Aho Shrutgyanam