________________
( ૨૫૨ ) તબલાના તાલનાં બોલ,
તબલા શીખતી વખતે તે બેલે યાદ કરી તે ઉપરથી તબલા શીખી શકાય છે. તે તાલના પ્રેલ છે.
બેલે ઉપર જે આંકડા રાખેલ છે તે તાલ સમજવી જેમકે જેની ઉપર (૨) અગડે હોય તે બીજી તાલ ને (૩) તગડા હોય તે તીજી તાલ ને (૪) ચેાગડા હોય તે એથી એવી રીતે અનુક્રમે સમજવું. ને જેની ઉપર (૧) મીડું હોય તે તાલ ખાલી સમજવી.
તાલનાં બેલની ઉપર આંકડા ઉપર (મ) લખેલી ડાય તે વચલે તાલ સમજવે. તે ફકત જે ત્રણ ઠેકાના જેટલા તલ હોય તેમાં વચલા તાલ ઉપર (મ) આર્યું છે (એટલે કુદરતી રીતે જે વખતે ગાયણ થાય છે ને જેની ઉપર હાં કરી અસર થાય છે તેને ગુમ સમજવી. અથવા તબલાની જે તરણું થા૫ ૫ડે છે ને છેલી થા૫ પડે છે તે અમ સમજવી. શુમની ખરી સમજ તે બરાઅર ગાયણને અભ્યાસ કેાઈ સારા ગવૈયા પાસે તાલીમ લઇને અથવા તબલા ઉપર બરાબર ધ્યાન આપીને શીખતા શીખતા શીખનારના હદયમાં શુમની સમજ પેતાની મેળે થઈ જાય છે.
"Aho Shrutgyanam